Перейти к содержимому

કુસંગીએ ગઢપુર મહારાજના દર્શને જતા ઘર સળગાવ્યું છતાં પણ સત્સંગ રાખ્યો. મીતીયાળાના વીરાભાઈ શેલડીયા

Swaminarayan Leela

0:00 / 0:00

કુસંગીએ ગઢપુર મહારાજના દર્શને જતા ઘર સળગાવ્યું છતાં પણ સત્સંગ રાખ્યો. મીતીયાળાના વીરાભાઈ શેલડીયા

825 просмотров · 1 мес. назад
Swaminarayan Leela
3,4 тыс. подписчиков
825 просмотров · 1 мес. назад
કુસંગીએ ગઢપુર મહારાજના દર્શને જતા ઘર સળગાવ્યું છતાં પણ સત્સંગ રાખ્યો. મીતીયાળાના વીરાભાઈ શેલડીયા તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏 સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય ભક્ત ચરિત્ર મીતીયાળાના વીરાભાઈ શેલડીયાનું છે . જેઓ પોતાની ભક્તિની સમજણ માટે જાણીતા છે. તેઓની ભક્તિ અનન્ય હતી . તેણે મહારાજ પાસે રાજીપાની ભીખ મળે એવું માંગ્યું . એનું ઘર કુસંગીએ સળગાવ્યું તેમ છતાં મહારાજ પ્રત્યે અભાવ ન લાવ્યા. સ્વામિનારાયણ ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું.. સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ.આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે। ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે। આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે। આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ પુરુષ રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે. ✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏 🎧 Audio: Original voice narration (my original voice). 🎨 Images: AI-generated images (non-copyright). #swaminarayan #vadtal #gadhpur #સ્વામિનારાયણ #swaminarayan #bhaktcharitra #swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayanstatus #swaminarayanshorts #swaminarayankirtan #vadtal #vadtaldham #dholeradham #harikrishnamaharajstatus #harikrishna #narnarayan #kalupurmandir #ghanshyam #ghanshyammaharaj #sarvopari #gopinath #gadhpurdham #sarvopari #swaminarayanmandir #swaminarayandhun #swaminarayanvision #agiyaras #jaljhulniekadashi