ક્યારે આવે નંદજી નો લાલ 🌺🌺🌺 ભજન લખેલું છે
gopi bhajan mandal, chandkheda, ahmedabad
0:00 / 0:00
ક્યારે આવે નંદજી નો લાલ 🌺🌺🌺 ભજન લખેલું છે
92 просмотра · 6 дней назад
gopi bhajan mandal, chandkheda, ahmedabad
3,59 тыс. подписчиков
92 просмотра · 6 дней назад
ભક્તો અમારા ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 🙏 અમારું મંડળ આનંદ નો ગરબો, કૃષ્ણ ભજન, ગુજરાતી , હિન્દી ભજન પણ ગાઈએ છિયે. અમારું એડ્રેસ અને ફોન નંબર નો કાર્ડ પોસ્ટ માં મૂકેલો છે 🙏
અમારા ભજન સાંભળવા નીચે લિંક 👇👇👇👇👇👇
• રાધા ફોન પર કાના ને લગાવે☎️📞 ભજન લખેલું છે
• પૂનમ માતાજી નું અલગ ભજન, લાલ લાલ ચુંદડી મા...
ભજન 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ક્યારે આવે નંદજી નો લાલ માખણ ખાવાને ક્યારે આવે જશોદાનો લાલ માખણ ખાવાને
માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા. ..ક્યારે આવે..
માખણ મિસરી હાથમાં લઈને ઉભી મંદિરીયે વાટલડી જોઈને...કયારે આવે... માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા. .ક્યારે આવે..
જરકસી જામા હાથમાં લઈને ઊભી મંદિરીયે વાટલડી જોઈને ક્યારે આવે નંદજી નો લાલ વાઘા પહેરવાને માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા. . ક્યારે આવે..
માથે છે મુગટ કાનોમાં કુંડળ ઉભી મંદિરીયે વાટલડી જોઈને ક્યારે આવે જશોદાનો લાલ મોરપીંછ પહેરવાને માખણ ના ખોબા ખોબા કાનુડો તોબા તોબા. ..ક્યારે આવે. .
નાનકડી વાંસળી હાથમાં લઈને ઊભી મંદિરીયે વાટલડી જોઈને ક્યારે આવે જશોદાનો લાલ વાંસળી વગાડવાને માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા....ક્યારે આવે.
નાનકડી ગોપીઓ ભેગી મળીને ઉભી મંદિરીયે વાટલડી જોઈને ક્યારે આવે જશોદાનો લાલ રાસ રમાડવાને માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા. ..ક્યારે આવે..
ગોપી મંડળ ભેગા મળી ભજનિયા ગાતા ભેગા મળીને સત્સંગ કરતા ક્યારે આવે જશોદા નો લાલ દર્શન દેવા ને
માખણ ના ખોબા ખોબા કાનુડો તોબા તોબા ...ક્યારે આવે
🙏🙏🙏
#gopibhajanmandal #chandkhedabhajan #gujaratibhajan #bhajanmandal #kirtan #shrinathjibhajan #krishnabhajan #gopigeet #mahilamandalbhajan #gujaratikirtan #dhun #bhaktisangeet #livebhajan #gujaratidevotional