Перейти к содержимому

મહાદેવ ની ધૂન માં ભગીરથ ડોલીયા 💐💐💐 ભજન લખેલું છે

gopi bhajan mandal, chandkheda, ahmedabad

0:00 / 0:00

મહાદેવ ની ધૂન માં ભગીરથ ડોલીયા 💐💐💐 ભજન લખેલું છે

124 просмотра · 4 дн. назад
gopi bhajan mandal, chandkheda, ahmedabad
3,59 тыс. подписчиков
124 просмотра · 4 дн. назад
ભક્તો અમારા ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 🙏 અમારું મંડળ આનંદ નો ગરબો, કૃષ્ણ ભજન, ગુજરાતી , હિન્દી ભજન પણ ગાઈએ છિયે. અમારું એડ્રેસ અને ફોન નંબર નો કાર્ડ પોસ્ટ માં મૂકેલો છે 🙏 અમારા ભજન સાંભળવા નીચે લિંક 👇👇👇👇👇👇👇    • ચાલો ☔ છત્રી નું નવું ભજન ⛱️☔☔ ભજન લખેલું છે    ભજન 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 બોલી તો જુઓ તમે બોલી તો જુઓ હર હર મહાદેવ તમે બોલી તો જુઓ શિવજીની ધૂનમાં ડોલી તો જુઓ હર હર મહાદેવ.. શિવજીની ધૂનમાં ભગીરથ ડોલ્યા ગંગાજી ને પૃથ્વી પર લાવી તો જુઓ હર હર મહાદેવ.. શિવજીની ધૂનમાં રામજી રે ડોલ્યા રામેશ્વર ની સ્થાપના કરી તો જુઓ હર હર મહાદેવ.. શિવજીની ધૂનમાં ગણપતિ રે ડોલ્યા સર્વ દેવોમાં પ્રથમ પૂજાય તો જુઓ હર હર મહાદેવ.. શિવજીની ધૂનમાં ગંગાજી રે ડોલ્યા શિવની જટામાં જગ્યા કરી તો જુઓ હર હર મહાદેવ.. શિવજીની ધૂનમાં પાર્વતી રે ડોલ્યા જગતના માતા-પિતા બની તો જુઓ હર હર મહાદેવ.. શિવજીની ધૂનમાં ચંદ્રદેવ ડોલ્યા ભોળાનાથ ના ભાલ પર બિરાજી તો જુઓ હર હર મહાદેવ.. શિવજીની ધૂનમાં માર્કંડેય ડોલ્યા મૃત્યુ પર વિજય મેળવી તો જુઓ હર હર મહાદેવ.. શિવજીની ધૂનમાં ડમરુ રે ડોલે સંગીતના સુર કોઈ પૂરી તો જુઓ હર હર મહાદેવ... શિવજી ની ધૂનમાં કુબેરજી ડોલ્યા લંકાના માલિક બની તો જુઓ હર હર મહાદેવ.. શિવજી ની ધૂન માં ગોપી મંડળ ડોલ્યા ભજન માં આવી જરા બેસીતો જુવો હર હર મહાદેવ... #gopibhajanmandal #chandkhedabhajan #gujaratibhajan #bhajanmandal #kirtan #shrinathjibhajan #krishnabhajan #gopigeet #mahilamandalbhajan #gujaratikirtan #dhun #bhaktisangeet #livebhajan #gujaratidevotional