રંગ લાગ્યો બાપા તમારો રંગ લાગ્યો 🙏🙏 ભજન નીચે લખેલું છે. 🙏🙏
Anmol Bhajan Mandal
0:00 / 0:00
રંગ લાગ્યો બાપા તમારો રંગ લાગ્યો 🙏🙏 ભજન નીચે લખેલું છે. 🙏🙏
145 просмотров · 1 день назад
Anmol Bhajan Mandal
1,13 тыс. подписчиков
145 просмотров · 1 день назад
રંગ લાગ્યો બાપા તમારો રંગ લાગ્યો
તમે માતા પાર્વતી ના બાળ ગણેશજી નો રંગ લાગ્યો
ધીરે ધીરે ગજાનંદ નો રંગ લાગ્યો
આ પરથમ પૂજા તમારી થાય છે રે
તમે જનોઈ ના જોટા વાળા.. ગજાનંદ નો રંગ..
તમારા હાથમાં ફરશી શોભે છે
તમે એકદંત વાળા કહેવાય..ગણેશજી નો રંગ..
ગુણવંતા તમારો નેડો લાગ્યો....ગણેશજી નો રંગ..
તમે વિઘ્ન ના હરનાર બાપા તમારો રંગ લાગ્યો
લાંબી લાંબી સૂંઢ છે ગજાનંદ દેવા
તમે મોટી ફાંદ વાળા...ગણેશજી નો રંગ..
તમે અણમોલ મંડળ માં આવજો રે
આવી ને દર્શન દેજો રે..ગણેશજી નો રંગ..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#AnmolBhajanMandal#BhaktimayBhajan#GujaratiBhajan#DevotionalSongs#BhaktiStatus#BhajanKirtan#SpiritualMusic#Prarthana#BhaktiSangeet#TraditionalBhajan#SatsangBhajan#MorningBhajan#SantVani#LokBhajan#DevotionalVibes