🙏🙏જગમાં મોટું છે નામ દ્વારિકવાળા રણછોડરાય🙏🙏✨️✨️ ભજન નીચે લખેલું છે. 🙏🙏
Anmol Bhajan Mandal
0:00 / 0:00
🙏🙏જગમાં મોટું છે નામ દ્વારિકવાળા રણછોડરાય🙏🙏✨️✨️ ભજન નીચે લખેલું છે. 🙏🙏
74 просмотра · 1 день назад
Anmol Bhajan Mandal
1,13 тыс. подписчиков
74 просмотра · 1 день назад
જગમાં મોટું છે નામ દ્વારિકવાળા રણછોડરાય
અડસઠ તીરથ તારું ધામ દ્વારિકવાળા રણછોડરાય
માતા જશોદા ને પિતા છે નંદરાય બળભદ્રના તમે વીર દ્વારિકવાળા રણછોડરાય
જગમાં મોટું છે નામ દ્વારિકવાળા રણછોડરાય
બોડાણાની સાથે દ્વારિકાથી આવ્યા આવ્યા ડાકોરને ધામ દ્વારિકવાળા રણછોડરાય
અડસઠ તીરથ તારું ધામ દ્વારિકવાળા રણછોડરાય
સોનાના શિખર પર ધજાયું ફરકે ગાજે છે ગોમતીના ઘાટ દ્વારિકવાળા રણછોડરાય
જગમાં મોટું છે નામ દ્વારિકવાળા રણછોડરાય
આંખો અણિયારી ને ત્રિકમ સ્વરૂપ છે રાજાઓના મહારાજ દ્વારિકવાળા રણછોડરાય અડસઠ તીરથ તારું ધામ દ્વારિકવાળા રણછોડરાય
માથે મુગટ ને કાનોમાં કુંડળ મુખ પર બંસરી સોહાય દ્વારિકવાળા રણછોડરાય
જગમાં મોટું છે નામ દ્વારિકવાળા રણછોડરાય
તારા દર્શનીયે નર નારી આવે દુખિયાનો બેલી મારો નાથ દ્વારિકવાળા રણછોડરાય
અડસઠ તીરથ તારું ધામ દ્વારિકવાળા રણછોડરાય
જગમાં મોટું છે નામ દ્વારિકવાળા રણછોડરાય
#DwarakavadoKanwada#DwarikadhishBhajan#Dwarikadhish#JaiDwarikadhish#Kanudo#KanhaBhajan#DwarikaNagari#GokulNoKano#ShriKrishnaBhajan#LadduGopal#GujaratiBhajan#KrishnaStatus#BhajanKirtan#BhaktiStatus#RadheKrishna#Shyam#ThakerDhani#DwarkadhishStatus#GujaratiBhakti#KanhaDeewana