Перейти к содержимому

કિતૅન નીચે લખ્યું છે👇 માધવ મોહન તું મોરલી વાળો રાધે મંડળ🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

Prabhawati Bhuva

0:00 / 0:00

કિતૅન નીચે લખ્યું છે👇 માધવ મોહન તું મોરલી વાળો રાધે મંડળ🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

381 просмотр · 11 дней назад
Prabhawati Bhuva
282 подписчика
381 просмотр · 11 дней назад
🌹🙏🌹જયશ્રી કૃષ્ણ🌹🙏🌹 માધવ મોહન તું મોરલી વાળો રે પ્યારૂ પ્યારૂ નામ કુષણ રાધે રાધે રે .. તારા નામની કટારી મારા હૈયે વાગી રે એની મીઠી મીઠી પીળા મારા મનમાં જાગી રે હૈયે વાગે પીળા જાગે આતમ જાગે રે પ્યારૂ પ્યારૂ નામ કુષણ રાધે રાધે રે તારા નામનો પ્યાલો જેણે પ્રેમે પીધો રે સંત સેવા હરિ ભકત કેરો વેશ લીધો રે મનડું નાચે તનડું નાચે આતમ જાગે રે પ્યારૂ પ્યારૂ નામ કુષણ રાધે રાધે રે . તારા નામનો ખજાનો મારા હાથ લાગ્યો રે મને મોટર બંગલા માં મારૂ મન નો માને રે ચોર નો લુટે કોઈ દી નો ખુટે એવો ખજાનો રે પ્યારૂ પ્યારૂ નામ કુષણ રાધે રાધે રે તારા નામનું સમરણ અતિ વાલુ લાગે રે મારૂ રોમ રોમ કુષણ ગીત ગાતુ રહે રે ભક્તિ જાગે આનંદ આવે મારે હૈયે રે પ્યારૂ પ્યારૂ નામ કુષણ રાધે રાધે રે અમારા વિડિઓ કિતૅન ગમે તો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો વધુ ને વધુ શેર કરજો🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🙏🙏