લખેલું છે 🌺 શ્રાધ્ધ પક્ષનું 🍁 સર્વ પિતૃનો ઉધ્ધાર કરજો નારાયણ...🌺 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર
Vrundavan Bhajan Mandal Dabholi
0:00 / 0:00
લખેલું છે 🌺 શ્રાધ્ધ પક્ષનું 🍁 સર્વ પિતૃનો ઉધ્ધાર કરજો નારાયણ...🌺 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર
108 просмотров · 6 часов назад
Vrundavan Bhajan Mandal Dabholi
6,34 тыс. подписчиков
108 просмотров · 6 часов назад
( ભજન લખેલું છે 🌺 સર્વ પિતુનો ઉધ્ધાર કરજો નારાયણ..... )
સર્વ પિતૃ નો ઉદ્ધાર કરજો નારાયણ ભગવાવ
છેલ્લી અરજીનો સ્વીકાર કરજો નારાયણ ભગવાન
અવગતિયા ને ગતી આપજો શરણે લેજો શામળા
એના જન્મ મરણનાં પાપ હરજો નારાયણ ભગવાન
કર્મના યોગે કરીને આવ્યા આ સંસારમાં
એમાં ભકિતનાં સંસ્કાર ભરજો નારાયણ ભગવાન
જ્યાં જ્યાં જન્મ ધરીને આવે ત્યાં ત્યાં શાંતિ આપજો
એને ભવસાગર થી પાર કરજો નારાયણ ભગવાન
ગોવિંદ ગંથી માયા કેરી સર્વે કાપી નાખજો
ફરી આવે નહી અવતાર જો જો નારાયણ ભગવાન
નરસૈંયાના સ્વામી શામળિયા પિતૃને ઉગારજો
એને વૈકુંઠમાં દેજો વાસ મારા નારાયણ ભગવાન
સર્વ પિતૃ નો ઉદ્ધાર કરજો નારાયણ ભગવાન
છેલ્લી અરજીનો સ્વીકાર કરજો નારાયણ ભગવાન
કૃષ્ણ કનૈયા લાલ કી જૈ
પિતૃદેવ કી જય