Перейти к содержимому

મીઠા મીઠા નાદ વેણું ના...(ધોળ- રાસ)#પુષ્ટિમાર્ગ#કીર્તન#સુરત હવેલી#સખીમંડળ

kamlaben vaishnav

0:00 / 0:00

મીઠા મીઠા નાદ વેણું ના...(ધોળ- રાસ)#પુષ્ટિમાર્ગ#કીર્તન#સુરત હવેલી#સખીમંડળ

1 837 просмотров · 1 дн. назад
kamlaben vaishnav
352 подписчика
1 837 просмотров · 1 дн. назад
મીઠા મીઠા નાદ વેણુના દુરથી મીઠા મીઠા નાદ વેણુના દુરથી, આવી આવીને મારે કાને અથડાય નંદનો કિશોર પેલો માખણનો ચોર ઘેલો, ગાયોને ચારવા વનમા તે જાય, મોર મુગુટ મોરપીંછ શોભતા, ફૂલોના ઝુમખા કાને લહેરાય ... મીઠા મીઠા સાદ .... મૂકી મૂકીને ઘરકામ સહુ ગોપી, વૃંદા તે વનમા દોડીને જાય, કામ કાજમા એનુ ચિતડુ ન લાગતુ, વેણુના નાદમાં મનડુ મોહાય ... મીઠા મીઠા સાદ .... છમ છમા છમ, છમ છમા છમ ઘુંઘરીઓ બાજતી, ઢોલકના નાદને બાજે પખવાજ, એકતાલી એકતાલી દઇને સહુ નાચતા, ગોપ અને ગોપી આજ ભૂલ્યા છે ભાન. મીઠા મીઠા સાદ .... પૂનમનો ચાંદલીયો શોભે આકાશમાં, જોઇ-જોઇ ને કાન કેવા હરખાય, આસપાસ નાચતી ઘેલી થઇ ગોપીઓ, વચ્ચેમાં રાધા-કાન કેવા સોહાય ... મીઠા મીઠા સાદ ....