Перейти к содержимому

(લખેલુ છે)કંસ રાજાને એક બેનડી રે દેવકીજી ની વેદનાAugust 2026

Gujarati kirtan (NEETA PATEL)

0:00 / 0:00

(લખેલુ છે)કંસ રાજાને એક બેનડી રે દેવકીજી ની વેદનાAugust 2026

2 355 просмотров · 3 недели назад
Gujarati kirtan (NEETA PATEL)
7,06 тыс. подписчиков
2 355 просмотров · 3 недели назад
કંસરાજા ને એક બેનડી રે દેવકી એના નામ મારા વાલા હરખે થી બેન ને પરણાવિયા રે કંસ વળાવા જાય મારા વાલા બેની ચાલ્યા એના સાસરે રે આકાશવાણી થાય મારા વાલા આઠમો ગર્ભ તને મારશે રે કંસ ને થઈ ગઈ જાણ મારા વાલા બેની ને પૂર્યા જેલ માં રે તાળા દીધા બેની ને દ્વાર મારા વાલા તાળા દીધા જેલ બારણે રે સાત સાત ભાણેજ એને મારીયા રે આઠમો ઉતર્યો એનો કાળ મારા વાલા કારાગૃહ ની માય મારા વાલા ત્યાં તો વાસુદેવ જાગિયા રે ટોપલો કર્યો છે તૈયાર મારા વાલા તાળા ધડોધડ ઉઘડ્યા રે સિપાઈઓ ઊંઘી જાય મારા વાલા ત્યાં તો વાસુદેવ ચાલિયા રે આઇવા છે જમના જી ને કાંઠે મારા વાલા જમના જી લાગ્યા ડોલવા રે પ્રભુ એ પગ લંબાવ્યા રે પાણી માં મારગ થાય મારા વાલા આઇવા છે ગોકુળ ગામ માં રે નંદ જશોદા ના ઘેર મારા વાલા વાલા ને ત્યાં તો પોઢાડિયા રે માયા ને લઇ ને રે જાય મારા વાલા આઇવા છે મથુરા ની જેલ મા રે સિપાઈઓ જાગી જાય મારા વાલા મામા આવે છે મલપતા રે ભાણેજ હળવે આપ્યો મારા વાલા માયા ને લીધી હાથ માં રે આકાશે ઉડી જાય મારા વાલા મને તું શું માર મુરખ્યા રે આકાશવાણી કંસે સાંભળી રે મન માં બહુ મુંજાય મારા વાલા કંસે મન માં વિચાર્યું રે શું રે કરું ઉપાય મારા વાલા બેની પૂતના ને બોલાવિયા રે ભાણેજ હણવા ને કાજ મારા વાલા પૂતના આવી છે ગોકુળ ગામ માં રે ભાણેજ હણવા કાજ મારા વાલા હકા બકા ને એને મારીયા રે આવી છે કૃષ્ણ ની પાસે મારા વાલા ક્રિષ્ન ને લીધા ગોદ માં રે ચૂસી લીધા માસી ના પ્રાણ મારા વાલા માસી પૂતના ને એને મારીયા રે થઈ ગયો જયજયકાર મારા વાલા અક્રૂર આઇવા હરિ ને તેડવા રે ગોપીયું ને થઈ ગઈ જાણ મારા વાલા મેલી નો જાશો મારા વાલમા રે આઇવા છે મથુરા ગામ મારા વાલા મામા ને હણવા કાજ મારા વાલા મામા તે કંસ ને મારિયા રે થઈ ગયો નરાળાકાર માસ વાલા થઈ ગયો જયજયકાર મારા વાલા આઇવા છે મથુરા ની જેલ મા રે. છોડાઈવા માત ને તાત મારા વાલા કંસ રાજા ને એક બેનડી રે દેવકી જી એના નામ મારા વાલા.....