જન્માષ્ટમી નિમિત્તે🌹ધન્ય દેવકી ધન્ય જશોદા જન્મ્યા કાન કુંવર Janmashtami special Krishna bhajan 👇
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
જન્માષ્ટમી નિમિત્તે🌹ધન્ય દેવકી ધન્ય જશોદા જન્મ્યા કાન કુંવર Janmashtami special Krishna bhajan 👇
13 166 просмотров · 6 дней назад
ભક્તિમાં લીલાલેર છે
63,9 тыс. подписчиков
13 166 просмотров · 6 дней назад
જન્માષ્ટમી નિમિત્તે🌹ધન્ય દેવકી ધન્ય જશોદા જન્મ્યા કાન કુંવર Janmashtami special Krishna bhajan 👇
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#આવોવહાલાકૃષ્ણકનૈયાભક્તોજુએવાટરે
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
આવો વહાલા કૃષ્ણ કનૈયા
ભક્તો જુએ વાટ રે
શ્રાવણ ના સરવડે આવી
આઠમ ની મધરાત રે
ધન્ય ધન્ય વસુદેવ ના રાણી
જનમ્યા કુંવર કાન રે
ધન્ય ધન્ય જશોદા જી ને
આંગણે આવ્યા કાન રે
ઉઘડ્યા કારાવાસ ના કમાડ
સાંકળ તુટી જાય રે
દુદુંભિ દેવો ના વાગે છે
પુષ્પ ની વૃષ્ટિ થાય રે
બાળકુંવર ને માથે લઈ ને
ચાલ્યા વસુદેવ રે
જમના જી એ મારગ દીધો
શેષનાગ ની છાંય રે
ઝટઝટ આવ્યા ગોકુળ ગામે
નંદ તણે દરબાર રે
ભર નીંદર માં જશોદા સુતા
પાસે મુક્યા બાળ રે
દીકરી તેડી જશોદા જી ની
લીધી મથુરા વાટ રે
નંદ જશોદા જાગી જુએ
જોયા જગદાધાર રે
બાળકુંવર ને નીરખી
માતા પિતા રાજી થાય રે
થાળી વાગી ગોકુળ ગામે
નંદ તણા દરબાર રે
દર્શન કરવા દોડ્યા સર્વે
દીઠા નંદ કુમાર રે
મુખડું પૂનમચાંદ ના જેવું
ઘૂઘરીયાળા કેશ રે
નાસીકા નમણી અધર ગુલાબી
ગાલે ખંજન ચિન્હ રે
નાના નાના કર છે રૂડા
ચરણો માં સોળ ચિન્હ રે
દર્શન કરવા બાળકુંવર ના
હૈયું હરખાય રે
ભકતો સાથે સખી ઓ માંગે
રહેજો રૂદિયા માંય જો
આવો વહાલા કૃષ્ણ કનૈયા
ભક્તો જુએ વાટ રે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.