Перейти к содержимому

માના મંદિરે નાચે મોર તાક થૈયા થૈયા | Maa Na Mandire Nache Mor #gujaratigarba #navratri SMM 286

Shyam Mahila Mandal Navsari

0:00 / 0:00

માના મંદિરે નાચે મોર તાક થૈયા થૈયા | Maa Na Mandire Nache Mor #gujaratigarba #navratri SMM 286

40 840 просмотров · 4 г. назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
40 840 просмотров · 4 г. назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari. -"ભજન નીચે લખેલું છે"- : શ્યામ મહિલા મંડળ, નવસારી Application: https://play.google.com/store/apps/de... Website : http://smm.tss.ai/ Facebook : https://www.flacebook.com/ShyamMahila... Instagram :   / shyammahilamandal   : #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc માતાજીનો ગરબો :- રાગ :- મારા હીવડા માં નાચે માના મંદિરે નાચે મોર તાક થૈયા થૈયા ભક્તો કરતાં કલશોર જય મૈયા મૈયા માવડી મારી શક્તિરૂપે આ જગમાં અવતરીયા માના મંદિરે નાચે મોર તાક થૈયા થૈયા માનુ મુખડું મીઠું મલકે છે ભક્તોના હૈયા છલકે છે માની પૂજામાં માના દર્શનમાં માનવ મહેરામણ છલકે છે માવડી મારી આશિષ દેજે ભક્તિ કરે સૌ છૈયા માના મંદિરે નાચે મોર તાકાત થૈયા થૈયા આ રૂડો અવસર આવ્યો છે માડીનો મહિમા ગાયો છે આજે ભાવ થકી આજે પ્રેમ થકી જય અંબે નાદ ગજાયો છે દિન દયાળી અંબે માડી આ જગમાં અવતરીયા માના મંદિરે નાચે મોર તાકાત થૈયા થૈયા માની મૂર્તિ કરુણા કારી છે ફૂલો ઝરતી માની વાણી છે બોલો સહુ મારી સંગે જય આરાસુરની રાણી છે કરુણાકારી તું મહાકાળી તુ મા ચોકમ છૈયાં માના મંદિરે નાચે મોર તાક થૈયા થૈયા સાખી હે અજબ ગજબ ગબ્બર ના ગોખે બેઠા માં આસનવાળી ચરર ચરર હિંડોળો બોલે દર્શને આવે નરનારી