Перейти к содержимому

ભગવાન નો થાળ #ગુજરાતી #સત્સંગ#ભજન (લખેલું છે)

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

ભગવાન નો થાળ #ગુજરાતી #સત્સંગ#ભજન (લખેલું છે)

88 839 просмотров · 3 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
153 тыс. подписчиков
88 839 просмотров · 3 года назад
ઓ મારા વાલા ક્યાં જમી આવ્યા થાળ જો મુખડા માં મુખવાસ રે આંખડી માં અમી ઝરે આજે અમે ગ્યાતા વિદુરજી ને ઘેર જો ભાજીને આરોગતા ભોજન ભૂલી ગયા આજ અમે ગ્યાતા સબરી બાઈ ને ઘેરે જો બોર ને આરોગતા ભોજન ભૂલી ગયા ઓ મારા વાલા ક્યાં જમી આવ્યા થાળ જો મુખડા માં મુખવાસ ને આંખડી એ - અમી ઝરે આજ અમે ગ્યાતા સુદામા ને ઘેર જો તાંદુલ ને આરોગતા ભોજન ભૂલી આજે અમે ગ્યાતા કરમાબાઈ ને ઘેર જો ખીજડો રે આરોગતા ભોજન ભૂલી આજે અમે ગ્યાતા નરસૈયાને ઘેર જો પકવાન ને આરોગતા ભોજન ભૂલી ગયા ઓ મારા વાલા ક્યાં જમી આવ્યા થાળ જો મુખડા માં મુખવાસ ને આંખડીએ અમી ઝરે આજ અમે ગ્યાતા આપા ગીગા ને ઘેર જો ભાત મીઠો આરોગતા ભોજન ભૂલી ગયા આજે અમે ગ્યાતા સખીમંડળના ઘેર જો ભજનીયા સાંભળતા ભોજન ભૂલી ગયા ઓ મારા વાલા ક્યાં જમી આવ્યા થાળ જો મુખડા માં મુખવાસ ને આખડી એ અમી ઝરે