M-45: દવા કે ખાતર?! | મેન્કોઝેબ 75% WP નું અસલી વૈજ્ઞાનિક રહસ્ય - KRUSHIV AGRO
KRUSHIV AGRO
0:00 / 0:00
M-45: દવા કે ખાતર?! | મેન્કોઝેબ 75% WP નું અસલી વૈજ્ઞાનિક રહસ્ય - KRUSHIV AGRO
1 402 просмотра · 14 ч назад
KRUSHIV AGRO
810 подписчиков
1 402 просмотра · 14 ч назад
નમસ્કાર ખેડૂત મિત્રો! 🌾
શું તમે પણ વર્ષોથી ખેતરમાં 'M-45' છાંટો છો પણ તેના પાઉચ પાછળ છુપાયેલું અસલી વિજ્ઞાન નથી જાણતા?
બજારમાં હજારો રૂપિયાની નવી દવાઓ ૨ વર્ષમાં નકામી થઈ જાય છે, ત્યારે છેલ્લા ૬૦ વર્ષથી મેન્કોઝેબ (Mancozeb 75% WP) દુનિયાભરમાં કેમ અજેય છે? આ વિડીયોમાં કોઈ કંપનીના પ્રચાર વગર, લેબોરેટરી રિસર્ચના આધારે આખો પર્દાફાશ કર્યો છે:
🔥 આ વિડીયોમાં તમને જાણવા મળશે:
MANCOZEB નામ કેવી રીતે પડ્યું?
આ દવામાં રહેલા ૪ અદભુત પોષક તત્ત્વો (મેંગેનીઝ, ઝિંક, સલ્ફર, નાઇટ્રોજન)
સ્પ્રે કર્યા પછી પાંદડામાં હરિયાળી અને ચમક કેમ આવે છે?
FRAC Code M03 શું છે અને મોટી દવાઓ સાથે આ કેમ ભળે છે?
સાચો ડોઝ (માપ) અને કયા રોગમાં રામબાણ ઈલાજ છે?
સારી અને સાચી માહિતી વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે વિડીયોને LIKE અને SHARE જરૂર કરજો! આવી જ વૈજ્ઞાનિક ખેતી માહિતી માટે આપણી ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં.
જય જવાન, જય કિસાન! 🇮🇳
KRUSHIV AGRO
DHANSURA
MO-9428483773