🔥 પ્રસંગોમાં કંદોઈ બનાવે એવું ગુવાર બટાકાનું શાક 😍 | નવી રીતે નવા મસાલા સાથે | Guvar Batata Nu Shaak
Silver Spoon Hiru's Kitchen
0:00 / 0:00
🔥 પ્રસંગોમાં કંદોઈ બનાવે એવું ગુવાર બટાકાનું શાક 😍 | નવી રીતે નવા મસાલા સાથે | Guvar Batata Nu Shaak
1 228 просмотров · 15 часов назад
Silver Spoon Hiru's Kitchen
467 тыс. подписчиков
1 228 просмотров · 15 часов назад
🔥 પ્રસંગોમાં કંદોઈ બનાવે એવું ગુવાર બટાકાનું શાક 😍 | નવી રીતે નવા મસાલા સાથે!
આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ, મસાલેદાર અને ચટાકેદાર ગુવાર બટાકાનું શાક. 😋 નવી રીતે નવા મસાલા સાથે બનાવેલું આ શાક ખાવામાં એટલું મજેદાર છે કે ઘરના બધા આંગળાં ચાટતા રહી જાય! ❤️
પ્રસંગોમાં કંદોઈ બનાવે એવું ટેસ્ટી ગુવાર બટાકાનું શાક હવે ઘરે જ સરળ રીતે બનાવો. જો તમને રોજિંદા શાકમાં કંઈક નવું અને સ્વાદિષ્ટ બનાવવું હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો.
આ રેસીપીમાં ગુવાર અને બટાકા સાથે મસાલાનું સરસ કોમ્બિનેશન કરીને એકદમ જોરદાર સ્વાદ લાવવાની રીત બતાવી છે. 😍
Gavar Batata, Gavar Bataka, Gavar Bateka, Gavar Bateta, Gawar Batata, Guvar Batata, Guvar Bateta, Gavar Batata Nu Shaak, Gavar Bataka Nu Shaak, Gavar Bateka Nu Shaak, Gavar Bateta Nu Shaak, Guvar Batata Sabji, Gawar Aloo Sabji, Gujarati Guvar Batata Recipe, Gujarati Shaak Recipe, Kandhoi Style Shaak, પ્રસંગોમાં બનતું શાક, ગુવાર બટાકાનું શાક, ગુવારનું શાક, બટાકા ગુવારનું શાક, गवार आलू, गवार आलू की सब्जी, गवार आलू की रेसिपी, Gujarati Recipe in Hindi.
❤️ રેસીપી ગમે તો Like 👍, Comment 💬 અને Share કરવાનું ભૂલશો નહીં.
🔔 આવી જ સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી માટે Silver Spoon Hiru's Kitchen ને Subscribe કરો.
#GavarBatata #GavarBataka #GavarBateka #GavarBateta #GuvarBatata #GawarAloo #GujaratiRecipe #GujaratiShaak #GujaratiFood #KandhoiStyle