Перейти к содержимому

Chintan Katha 303 || Bhagavad Gita, Adhyay 5 || 02 Oct. 2026 || Pujyapad Mahant Swami || Rajkot

Chintan Katha

0:00 / 0:00

Chintan Katha 303 || Bhagavad Gita, Adhyay 5 || 02 Oct. 2026 || Pujyapad Mahant Swami || Rajkot

1 369 просмотров · Трансляция закончилась 10 дней назад
Chintan Katha
7,18 тыс. подписчиков
1 369 просмотров · Трансляция закончилась 10 дней назад
Date : 02/10/2026 કથા સ્થળ : રાજકોટ ગુરુકુળ ગીતા ચિંતન | અધ્યાય - 05 | શ્લોક - 8,9 Title : ક્રિયાથી નિર્લેપ કેમ રહેવું? • નિર્લેપ થવાની પ્રેક્ટિસ કરવી પડે છે કાનૂની નિયમથી થતું નથી • ક્રિયા પૂરી થઈ ગયા પછી સાંભરે એ ક્રિયારૂપતા છે • આ જીવ પ્રકૃતિમાં હોય ત્યાં સુધી ઇન્દ્રિયોથી કે ક્રિયાથી અલગ નથી રહી શકતો પણ આ અલિપ્ત રહી શકે છે • જીવ ક્રિયા વિના રહી શકતો નથી પણ ક્રિયાથી અલિપ્ત રહી શકે છે એ બંને વાસ્તવિકતા છે • ક્રિયાની હાજરીમાં જ ક્રિયાથી નોખું પડી શકાય છે ક્રિયા વિના નોખું પડી શકાતું નથી • મોટા પુરાણી સ્વામી વિદ્યાર્થીઓને હાલતા ચાલતા ભગવાન સંભારવાનો એટલે કે ક્રિયાથી નોખા પડવાનો અભ્યાસ કરવાની યુક્તિ શીખવતા હતા • અહીં ગીતામાં કે શાસ્ત્રોમાં ભગવાન ક્રિયાનો નિષેધ નથી કરતા પણ ક્રિયામાં રહેલી આપણી આસક્તિ અને અભિમાનનો નિષેધ કરે છે • આપણે ક્રિયા કરતા હોઈએ ત્યારે તદાકાર થઈને ક્રિયા કરતા હોઈએ છીએ એટલે મૂક્યા પછી પણ સાંભળે છે ને પૂજામાં, માનસી પૂજામાં પણ સાંભરે છે • પ્રમાણિકપણે ભગવાનને રાજી કરવા માટે જ નિષ્કામ ભાવથી સેવા કરતા હોય ને સંપૂર્ણ ભાવ ન આવ્યો હોય તો ભગવાન અંતે મદદ કરે છે