Перейти к содержимому

લખેલુ છે 💥રાધા ને આવ્યું અભિમાન કનૈયો કાળો છે 🥰ઉજમ બેન 💐

Dashama Bhajan Mandal ત્રાકલ

0:00 / 0:00

લખેલુ છે 💥રાધા ને આવ્યું અભિમાન કનૈયો કાળો છે 🥰ઉજમ બેન 💐

24 673 просмотра · 1 год назад
Dashama Bhajan Mandal ત્રાકલ
8,99 тыс. подписчиков
24 673 просмотра · 1 год назад
રાધા ને આવ્યું અભિમાન કનૈયો કાળો છે (2) સરખી સૈયરસાથે રાધા રમવા નિસર્યા કાના ને જોય ને રાધા જી હસ્યાં કાના ને ચડી ગઈ રીસ કનૈયો કાળો છે રાધા ને આવ્યું અભિમાન કનૈયો કાળો છે સવા લાખ ની સારી પેરી છે લીલું અટલસ નું કપડું પેરીયું લીધું વાલે માલણ નું રૂપ ગજરો માલણ નો રાધા ને આવ્યું અભિમાન કનૈયો કાળો છે ગુલાબ ચમેલી ના ફૂલ જ વીણીયા તેનો વાલે ગજરો ગુઠીયો ગજરો માલણ નો ગજરો લઈ ને પ્રભુ બરસાના પોહોંચીયા આવ્યા રાધા જી ની શેરીએ ગજરો માલણ નો શેરીએ ને ગલીએ સાદ જ પાડે કરો મારાં ગજરા ના મૂલ ગજરો માલણ નો સાદ સુણી ને રાધા બાર જ નીકર્યા જોઈ રહ્યા માલણ નું રૂપ ગજરો માલણ નો કયાં તે ગામની તું છે માલણ કોણ તારો ભરથાર ગજરો માલણ નો ગોકુળ ગામ ની હું છુ માલણ મથુરા મારો ભરથાર ગજરો માલણ નો સાવ સોના નો મારો હાર જ આપું આજે મારાં ઘર ના મેહમાન ગજરો માલણ નો તારો હાર રાધા મારે ના રે જોઈએ થાસુ તારા ઘર ના મેહમાન ગજરો માલણ નો સવાર થયું ને પ્રભુ બરસાના પધાર્યા આવ્યા રાધા જી ના ઘેર ગજરો માલણ નો બત્રીસ જાતના રાધા એ ભોજન બનાવ્યા તેત્રીસ જાતના શાક ગજરો માલણ નો થાળ પીરસી ને રાધા જમવા બોલાવે ધર્યું વાલે ચતુર ભુજ રૂપ ગજરો માલણ નો રૂપ જોઈ ને રાધા અંજાઈ ગયા હવે નક્કી કરું અભિમાન ગજરો માલણ નો પગ માં પડી રાધા વિનંતી કરે છે ઉતાર્યું રાધા નું અભિમાન ગજરો માલણ નો રાધા ને આવ્યું અભિમાન કનૈયો કાળો છે