Перейти к содержимому

કિર્તન : આહીરાણી ના નેહડે ગયો તો કાનુડો || #કિર્તન નીચે લખેલું છે. 🪷🙏

AnitaBen J. Makasna

0:00 / 0:00

કિર્તન : આહીરાણી ના નેહડે ગયો તો કાનુડો || #કિર્તન નીચે લખેલું છે. 🪷🙏

14 792 просмотра · 4 дня назад
AnitaBen J. Makasna
1,33 тыс. подписчиков
14 792 просмотра · 4 дня назад
🌸કીર્તન : આહીરાણી ના નેહડે ગયો તો કાનુડો આહીરાણી ના ઢેબરા ખાધા કાનુડા તને લાખ લાખ વંદન છે સુદામાના આંગણે ગયો તો કાનુડો ઝૂંપડીના મહેલ બનાવ્યા કાનુડા તને.. મીરાબાઈ ના મહેલમાં ગયો તો કાનુડો ઝેરના પ્યાલા પીધા કાનુડા તને.. નરસિંહ મહેતા ના ઘેર ગયો તો કાનુડો કુંવરબાઈ ના મામેરા કાનુડા તને.. શબરીબાઈ ની ઝુંપડી એ ગયો તો કાનુડો એઠા જુઠા બોર એને ખાધા કાનુડા તને.. દ્રોપદી ના આંગણે ગ્યો તો કાનુડો નવસો નવ્વાણું ચીરપુરા કાનુડા તને.. વિદુરજી ના આંગણે ગયો તો કાનુડો તાંદજિયાની ભાજી ખાધી કાનુડા તને.. કમૉબાઈ ના આંગણે ગયો તો કાનુડો કમૉબાઈ નો ખીચડો ખાધો કાનુડા તને લાખ લાખ વંદન છે. જય શ્રી કૃષ્ણ 🙏🌸