હલવાઈ જેવા દાણાદાર બેસન લાડુ બનાવવાની સિક્રેટ રીત 😋 Besan Ladu Recipe | Gujarati Rasoy
GujaratiRasoy • 1.4M views • 8 hours ago •••••••••
0:00 / 0:00
હલવાઈ જેવા દાણાદાર બેસન લાડુ બનાવવાની સિક્રેટ રીત 😋 Besan Ladu Recipe | Gujarati Rasoy
131 просмотр · 1 месяц назад
GujaratiRasoy • 1.4M views • 8 hours ago •••••••••
72 подписчика
131 просмотр · 1 месяц назад
2 કિલો બેસન + 1.5 કિલો ખાંડ = 65 લાડુ
નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું હલવાઈ જેવા જ દાણાદાર અને મોઢામાં ઓગળી જાય તેવા "બેસન ના લાડુ". આ વીડિયોમાં મેં ખૂબ જ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે બેસન લાડુ બનાવવાની રીત બતાવી છે. જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ આ વીડિયો જોયા પછી તમારા લાડુ એકદમ પરફેક્ટ બનશે.
સામગ્રી (Ingredients):
બેસન (Besan / Gram Flour) - ૨ કપ
ઘી (Ghee) - ૧/૨ કપ
બૂરું ખાંડ (Bura Sugar) - ૧ કપ
એલચી પાવડર (Cardamom Powder) - ૧/૪ ચમચી
ડ્રાય ફ્રૂટ્સ (Dry Fruits) - જરૂર મુજબ
જો તમને આ રેસીપી ગમે તો વીડિયોને Like કરજો અને તમારા મિત્રો સાથે Share કરજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે GujaratiRasoy ચેનલને Subscribe જરૂરથી કરજો! 🔔
#besanladu #besanladoo #gujaratirasoy #sweetrecipe #gujaratifood #diwalisweets #besanrecipe #ladurecipe #gujaratirecipe #mithai