Перейти к содержимому

સોમવારે ખુબજ સરસ ભજન છે જરૂરથી સાંભળીએ 🙏 લખેલું છે 👇 aek Shankar Parvati Ni jodli ae

Gujarati kirtan (NEETA PATEL)

0:00 / 0:00

સોમવારે ખુબજ સરસ ભજન છે જરૂરથી સાંભળીએ 🙏 લખેલું છે 👇 aek Shankar Parvati Ni jodli ae

64 659 просмотров · 1 год назад
Gujarati kirtan (NEETA PATEL)
7,05 тыс. подписчиков
64 659 просмотров · 1 год назад
   / @nspatel878      • ગુરૂપૂર્ણિમા નાં પવિત્ર પર્વ નિમિત્તે🙏આવેલ...   ગુરૂપૂર્ણિમા નું ભજન 👆    • જોરદાર રામદેવપીર નું સુંદર ભજન🙏 રાજા અજમલ ...   આંસુ આવી જાય તેવું ભજન 👆 એક શંકર પાર્વતી ની જોડલી રે એતો બેઠાં છે કૈલાસ ધામ એક શંકર પાર્વતી ની જોડલી રે એના ખોળે બેઠાં છે ગણેશ બાળ એતો વિધ્ન નાં હરનાર એક શંકર પાર્વતી ની જોડલી રે એક રામ સીતા ની જોડલી રે એતો બેઠાં છે અયોધ્યા ધામ એક રામ સીતા ની જોડલી રે તેનાં ચરણો માં બેઠા હનુમાનજી રે એતો ભક્તો નાં રખવાળ એક રામ સીતા ની જોડલી રે એક લક્ષ્મી વિષ્ણુ ની જોડલી રે એતો બેઠાં છે વૈકુંઠ ધામ એક લક્ષ્મી વિષ્ણુ ની જોડલી રે એનાં જાપ નારદ મુનિ જપતાં રે એતો સારી પૃથ્વી ફરે એક એક લક્ષ્મી વિષ્ણુ ની જોડલી રે એક રાધા કૃષ્ણ ની જોડલી રે એતો બેઠાં છે વૃંદાવન ધામ એક રાધા કૃષ્ણ ની જોડલી રે એની સંગે ગોવાળીયા ફરતા રે એની સંગે ગોપીઓ ફરતા રે એતો જમના નાં ધાટે ભેળાં થાય એક રાધા કૃષ્ણ ની જોડલી રે એક સત્સંગ મંડળ ની જોડલી રે એતો સત્સંગ કરી રાજી થાય એક સત્સંગ મંડળ ની જોડલી રે #kirtan​#bhajan​#bhakti​#satsang​#dhun​ #satsangmandal​#satsang_kirtan​ #gopimandal​#gujarati_kirtan​#jagannath​ #gujarati_satsang​#sakhimandal​#gopi​ #jagannath_mandal​#deshi​#deshi_kirtan​ #desi_satsang​#prachin​#prachin_bhajan​ #deshi_bhajan​#bhakti_sangeet​#bhajan​#dharmik​#bhajankirtan​#bhajanmandal​ #dhunmandal​#kirtan_mandal​#shivbhajan​ #shivkirtan​#krushan_bhajan​#krishnabhajan​ #krishanbhajans2023​#krishanabhajan​ #krishna​#rambhajan​#ramkirtan​#jatra​ #jayshreeram​#jayjagannath​#jatra_kirtan​#radhekrishna​#radhe_mandal​#mahila_satsang_mandal​#gujarati_kirtan​ #કીર્તન​#કીર્તન_મંડળ​#કીર્તનધારા​#ભજન​#ભજનકીર્તન​#ભજનગુજરાતી​#ભજનમંડળ​#ધૂન​ #ધૂનમંડળ​#સત્સંગ​#સત્સંગમંડળ​ #સત્સંગીમંડળ​#ગુજરાતીસત્સંગ​#ગુજરાતીકિર્તન​#દેશીકીર્તન​#દેશીભજન​#દેશી_ભજન​ #પ્રાચીન​#પ્રાચીનભજન​#ભક્તિ​#ભક્તિ_સંગીત​ #શિવ​ #ભક્તિકિર્તનસંગ્રહ​#ધાર્મિક​#શિવભજન​#શિવધુન​ #કૃષ્ણભજન​#રામાપીરનાભજન​#શ્રીરામમંડળ​#શ્રીરામ​ #શ્રાવણમાસ​#શ્રાવણ​#ગુજરાત​#તુલસીશ્યામ​#જાત્રા​