સોમવારે સ્પેશિયલ 🙏 શંભુ ઉભાં સમદરીયા ને કાંઠડે રે 🙏 લખેલું છે 👇
NS Bhajan
0:00 / 0:00
સોમવારે સ્પેશિયલ 🙏 શંભુ ઉભાં સમદરીયા ને કાંઠડે રે 🙏 લખેલું છે 👇
92 083 просмотра · 1 год назад
NS Bhajan
18,6 тыс. подписчиков
92 083 просмотра · 1 год назад
• Shivji
શિવજી નાં નવા નવા બધાંજ ભજન 👆
• Видео
શંભુ ઉભાં સમદરીયા ને કાંઠડે રે
શંભુ તમારે જાજી વાડીયુ રે
વગર પાણીએ રચાવી ફુલ વાડીયુ રે
પેલું વરદાન દેવકી માતાએ માગ્યું રે
પુત્ર દીધાં શ્રી કૃષ્ણ જેવા દિકરા રે
શંભુ ઉભાં સમદરીયા ને કાંઠડે રે
શંભુ તમારે જાજી વાડીયુ રે
વગર પાણીએ રચાવી ફુલ વાડીયુ રે
બીજું વરદાન કૌશલ્યા માતાએ માગ્યું રે
પુત્ર દીધાં શ્રી રામ ચંદ્ર જેવાં દિકરા રે
શંભુ ઉભાં સમદરીયા ને કાંઠડે રે
શંભુ તમારે જાજી વાડીયુ રે
વગર પાણીએ રચાવી ફુલ વાડીયુ રે
ત્રીજું વરદાન મીનળ માતાએ માગ્યું રે
પુત્ર દીધાં રામદેવપીર જેવાં દિકરા રે
શંભુ ઉભાં સમદરીયા ને કાંઠડે રે
શંભુ તમારે જાજી વાડીયુ રે
વગર પાણીએ રચાવી ફુલ વાડીયુ રે
ચોથું વરદાન ચોથું વરદાન અંજની માતાએ માગ્યું
પુત્ર દીધાં હનુમાન જેવાં દિકરા રે
શંભુ ઉભાં સમદરીયા ને કાંઠડે રે
શંભુ તમારે જાજી વાડીયુ રે
વગર પાણીએ રચાવી ફુલ વાડીયુ રે