Перейти к содержимому

દુર્વાસાજીના શ્રાપને લીધે ઇન્દ્ર દુઃખી થઈ શિવ અને બ્રહ્માજીને લઈ વૈકુંઠમાં આવ્યો પરંતુ દર્શન ન થયા

Pusty Margiy Satsang vallbhiy Vaishnav

0:00 / 0:00

દુર્વાસાજીના શ્રાપને લીધે ઇન્દ્ર દુઃખી થઈ શિવ અને બ્રહ્માજીને લઈ વૈકુંઠમાં આવ્યો પરંતુ દર્શન ન થયા

5 просмотров · 2 дня назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
698 подписчиков
5 просмотров · 2 дня назад
ભાગવતજીમાં ગઈકાલે પ્રસંગ આવેલો કે જ્યારે દુર્વાસા મુનિએ ભગવાન વિષ્ણુની પ્રસાદી માળા ઈન્દ્રને આપી પરંતુ ઇન્દ્ર અહંકારી થઈ ગયેલો હોવાથી તે માળાનો આદર કર્યો નહીં અને ઉપરાંત પોતાના ઇરાવત હાથી ઉપર ફેંકી દીધી અને તેથી દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો પરંતુ ઇન્દ્ર બ્રહ્માજી શિવજીની સાથે વૈકુંઠ આવ્યો પરંતુ વૈકુંઠના દર્શન પણ ન થયા કેમકે પ્રભુના અનાદરથી દુર્વાસા મુનિના શ્રાપથી આવું થયું પછી શું થયું તે પ્રસંગ આવશે