કનોજીયા સ્ત્રી પુરુષે એક સવારે દેવી આવ્યા ત્યારે પૂછ્યું તે કોણ હતા કે તેમની સેવા આપે કરી તે પ્રસંગ
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
0:00 / 0:00
કનોજીયા સ્ત્રી પુરુષે એક સવારે દેવી આવ્યા ત્યારે પૂછ્યું તે કોણ હતા કે તેમની સેવા આપે કરી તે પ્રસંગ
16 просмотров · 1 день назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
697 подписчиков
16 просмотров · 1 день назад
શ્રી ગુસાઈજીના સેવક સ્ત્રી પુરુષ આગ્રાના હવે પ્રસંગ આગળ તેમાં આખી રાત દેવી ન આવ્યા સવારે આવ્યા એટલે બ્રાહ્મણ સ્ત્રી પુરુષ દિન થઈ અને કહેવા લાગ્યા કે અમારો શું અપરાધ થયો ત્યારે રાત્રિએ દેવીએ પોતે જે રાત્રે સેવા કરી તે કહી ત્યારે તો આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તમે એવી રીતે કોની સેવા કરી શું એ તમારાથી પણ મોટા કહેવાય? ત્યારે કહ્યું કે આ પૂર્ણ પુરુષોત્તમ એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે તેમના સેવક હતા તે પ્રસંગ આવશે