ભગવતજીમાં સમુદ્ર મંથન કરવા માટે આજ્ઞા કરી તે પ્રસંગ શરૂ થયો
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
0:00 / 0:00
ભગવતજીમાં સમુદ્ર મંથન કરવા માટે આજ્ઞા કરી તે પ્રસંગ શરૂ થયો
3 просмотра · 13 часов назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
697 подписчиков
3 просмотра · 13 часов назад
ભગવતજીમાં ભગવાન શિવ અને બ્રહ્માજીએ કરેલી વિનંતીને કારણે પ્રભુ ભગવાન વિષ્ણુએ હવે લીલા કરવાની ઈચ્છા કરવાથી આપે જ આજ્ઞા કરી દીધી કે તમે લોકો હવે સાગરમાં ઘાસ તણખલાલ લતા બધું નાખજો પછી મંદરાચલનો રવૈયા કરજો અને વાસુકી નાગનું નેતરૂ કરજો અને પછી મંથન કરજો એટલે એક પછી એક રત્નો નીકળશે પ્રથમ જ્યારે કાલ કુટ ઝેર એટલે કે વીસ પ્રગટ થશે પણ ચિંતા ના કરતા હું તમારી મદદ કરીશ તે પ્રસંગ આવશે