માતા મને પઈ પાન કરાવો કીર્તન લ👇#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official
i khodiyar official
0:00 / 0:00
માતા મને પઈ પાન કરાવો કીર્તન લ👇#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official
19 069 просмотров · 3 месяца назад
i khodiyar official
43,2 тыс. подписчиков
19 069 просмотров · 3 месяца назад
માતા મેલી દ્યો ને મૈહીધુમવા રે
મારે કરવા છે પૈઈ પાન માતા મેંલી દ્યો મહીં ધુમવારે
માતાએ ગોળી મા ગોરસ રેડીયા રે
માતાએ ગોળીમાં રવૈયો રાખ્યો રે
પછી તેડી લીધા ભગવાન માતા મેલી દ્યો ને મહીં ઘુમવા રે
સુલે દુધડિયા ઉભરાઈ રહ્યા રે
કાનને હેઠા બેસાડીને માતા દોડીયા રે
કાનાને સટકેસડીએ લરીસ માતા મેલી દ્યો ને મહીં ઘૂમવા રે
રવૈયો ભાંગોને નેતરા તૂટ્યા રે
ગોળી ફોડીને ગોરસ ઢોળ્યા રે
ઘરમાં રેલમશેલ થાય માતા મેલી દ્યો ને મહીં ઘુમવા રે
પાછલી બારીયા થી કાન નાસી ગયા રે
માતા પાછળ દોડી જાય માતા મેલી દ્યો ને મહી ઘુમવા રે
ચોટલો છુટો ને વાળ વિખરાઈ ગયા રે
વેણી તૂટીને ફુલ વેરાઈ ગયા રે
શેરીએ ફૂલડા વેરાઈ જાય માતા મેલી દ્યો ને મહીં ઘુમવા રે
ગોકુળ જોયુ મથુરા સામું જોઈ રહ્યા રે
ગલીએ ગોવિંદનો દેખાઈ માતા મેલી દ્યો ને મહીં ઘુમવા રે
ચોરે ને ચૈટે માતા ફરી વળ્યા રે
મોહન મંદિરમાં નો હોય માતા મેલી દ્યો ને મહીં ઘુમવા રે
ગોપીઓના ઘરમાં કાન સંતાઈ ગયો રે
કરવા મહિ માખણ ની ચોરી માતા મેલી દીઓને મહીં ઘુમવા રે
કાનજીએ જાણું કે માતા હવે થાકી ગયા રે
ઉભા રહ્યા જોડી બે હાથ માતા મેલી દ્યો ને મહીં ઘુમવા રે
બાવડી જાલીને કાન અને ઘરે લાવ્યા રે
બાંધ્યા ખારણીયા ની સાથ માતા મેલી દ્યો ને મહીં ઘુમવા રે
ખારણીયો ખેંચીને કાન બારા ગયાં રે
રમવા ગોપી સાથે રાસ માતા મેલી દ્યો ને મહીં ઘુમવા રે
મહેતા નરસિંહના સ્વામી શામળા રે
દેજો અમને વ્રજમાં વાસ માતા મેલી દ્યો ને મહીં ઘુમવા રે .
🙏🌷🌷🌷🙏