KON PRABHU TUJ DARSHAN KAJE AAVE TARI PAAS#LYRIC#GUJARATI CHRISTIAN SONG #કોણ,પ્રભુ તુજ દર્શન કાજે
God bless you(Nadiad)
0:00 / 0:00
KON PRABHU TUJ DARSHAN KAJE AAVE TARI PAAS#LYRIC#GUJARATI CHRISTIAN SONG #કોણ,પ્રભુ તુજ દર્શન કાજે
1 084 просмотра · 3 мес. назад
God bless you(Nadiad)
3,11 тыс. подписчиков
1 084 просмотра · 3 мес. назад
#GUJARATI CHRISTIAN SONG
#LYRIC
#NEW VIRAL SONG GUJARATI CHRISTIAN
NEW TRENDING JESUS SONG GUJARATI
#PRAYER SONG GUJARATI CHRISTIAN
#NEW KIRTAN SAGAR SONG GUJARATI JESUS
#કીર્તન સાગર ના ભજન
કેથોલિક ભજન
#કેથોલિક CHURCH SONG GUJARATI
#GUJARATI NEW CATHOLIC BHAJAN
#કોણ,પ્રભુ તુજ દર્શન કાજે આવે તારી પાસ?
કોણ બને અધિકારી તારે મંદિર કરવા વાસ?
વિશુદ્ધ જીવન જીવતો હોયે,
સાચ સદા આચરતો હોયે,
ઊચરે સીધુંસાદું સદાયે,
નીંદાચાડી કદી ન ખાયે.
કોણ,પ્રભુ તુજ દર્શન કાજે આવે તારી પાસ?
બંધુજનનું કરે ન બૂરું,
પડોશીઓનું વદે ન ભૂંડું.
નવ ગણકારે દુષ્ટજનોને,
આદર આપે પ્રભુભક્તોને.
કોણ,પ્રભુ તુજ દર્શન કાજે આવે તારી પાસ?
પ્રાણ જાય પણ વચન ન જાય,
ધન ધીરીને વ્યાજ ન ખાય,
દોષ વિનાને શિરે કદીયે
દોષ મૂકવા લાંચ ન લિયે.
આવું જીવન જીવે તેનું પતન કદી ના થાય.
કોણ,પ્રભુ તુજ દર્શન કાજે આવે તારી પાસ?
કોણ બને અધિકારી તારે મંદિર કરવા વાસ?
કોણ,પ્રભુ તુજ દર્શન કાજે..
આવે તારી પાસ..