ISHWAR PREM SWARUP ISHWAR ANAND SWARUP#GUJARATI CHRISTIAN SONG #LYRIC#ઇશ્વર પ્રેમ સ્વરૂપ ઈશ્વર આનંદ
God bless you(Nadiad)
0:00 / 0:00
ISHWAR PREM SWARUP ISHWAR ANAND SWARUP#GUJARATI CHRISTIAN SONG #LYRIC#ઇશ્વર પ્રેમ સ્વરૂપ ઈશ્વર આનંદ
36 675 просмотров · 3 мес. назад
God bless you(Nadiad)
3,11 тыс. подписчиков
36 675 просмотров · 3 мес. назад
#GUJARATI CHRISTIAN SONG
#LYRIC
#JESUS GUJARATI SONG
#JESUS SONG GUJARATI
#JESUS NEW SONG GUJARATI
#NEW VIRAL SONG GUJARATI CHRISTIAN
#NEW TRENDING JESUS SONG GUJARATI
#PRAYER SONG GUJARATI CHRISTIAN
#PRATHANA GEET CHRISTIAN GUJARATI
ઇશ્વર પ્રેમ સ્વરૂપ,
ઈશ્વર આનંદ સ્વરૂપ
ઈશ્વર શાંતિ સ્વરૂપ
ઓ થાકેલાઓ મારી પાસે આવો,
આવી તમે મારી ધૂંસરી ઉઠાવો,
ધૂંસરી ઉઠાવી શિષ્ય મારા થાઓ,
મળશે જીવનને શાંતિ
ઇશ્વર પ્રેમ સ્વરૂપ,
ઈશ્વર આનંદ સ્વરૂપ
ઈશ્વર શાંતિ સ્વરૂપ
જે કોઈ માગે છે તેને મળે છે,
જે કોઈ શોધે છે તેને જડે છે,
જે કોઈ ખખડાવે બારણું ખુલે છે,
મળશે જીવનને શાંતિ
જયજયકાર પિતાનો હોજો,
જયજયકાર ઇસુનો હોજો,
જયજયકાર આત્માનો હોજો,
મળશે જીવનને શાંતિ
હાલેલૂયા..આમીન..