💐 સારંગપુર થી આવે હનુમાન 💐 (લખેલું છે)કલ્પના બેન
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
💐 સારંગપુર થી આવે હનુમાન 💐 (લખેલું છે)કલ્પના બેન
34 780 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
153 тыс. подписчиков
34 780 просмотров · 2 года назад
સાળંગપુર થી આવે હનુમાન હનુમાનજીના દર્શન કરો આવો રે ભક્તો આવ દાદાના દર્શન કરો
હનુમાનજી ના ગુણલા ગાવો દાદા ના દર્શન પાવો શ્રીરામ જય જય રામ શ્રીરામ જય જય રામ
તેલ અને સિંદૂર લાવો દાદાને ચઢાવો એવા સિંદૂરમાં શોભે હનુમાન હનુમાનજીના દર્શન કરો
કંકુ અને ચોખા લાવો દાદાને વધાવો કંકુમાં શોભે હનુમાન હનુમાનજી ના દર્શન કરો
આંકડાની માળા લાવો દાદા ને પહેરાવો માળામાં શોભે હનુમાન હનુમાનજીના દર્શન કરો
લાડુ અને ચૂરમાં લાવો દાદા ને ધરાવો. એવા ચૂરમા જમે હનુમાન હનુમાનજીના દર્શન કરો
રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી રામચરણો મા શોભે હનુમાન હનુમાનજીના દર્શન કરો