ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે 🌹 લખેલું છે | Jini Jini Moraliyu | krishna song #popular
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે 🌹 લખેલું છે | Jini Jini Moraliyu | krishna song #popular
7 895 просмотров · 5 месяцев назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
7 895 просмотров · 5 месяцев назад
ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે 🌹 લખેલું છે | Jini Jini Moraliyu | krishna song #popular
ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે
જીણી જીણી મોરલીયું
ઝીણી ઝીણી મોરલીયો વાગે છે
મારો મોરલી વાળો કાન મોરલીઓ વાગે છે
પેલા ગોકુળ ગામના ગોંદરે
મારા વાલીડા ના વાઘા વેચાય
મોરલીઓ વાગે છે
માતા જશોદા હોય તો મુલવે
મારા કાનુડાને કાજ... મોરલીયો વાગે છે
પેલા મેવાડ ગામ ના ગોંદરે
મારા વાલીડા ના મુગટ વેચાય મોરલી વાગે છે
ભક્ત મીરાબાઈ હોય તો મુલવે
મારા ગિરધર ગોપાલ ને કાજ મુરલીયા વાગે છે
ઝીણી ઝીણી મોરલીઓ...
પેલા જૂનાગઢ ગામને ગોંદરે
મારા વાલીડા ની મોરલી વેચાય
મોરલીયો વાગે છે
ભક્ત નરસૈયો હોય તો મુલવે
મારા શામળીયા ને કાજ.. મોરલિયો વાગે છે
મારો મોરલીવાળો કાન મોરલીઓ વાગે છે
ઝીણી ઝીણી મોરલી...
પેલા ડાકોર ગામ ને ગોંદરે
મારા વાલાના હાર વેચાય
મોરલીયો વાગે છે
પેલું રાધે મંડળ હોય તો મૂલવે
મારા રણછોડ રાયને કાજ
મોરલીયો વાગે છે
મારો મોરલીવાળો કાન મોરલીઓ વાગે છે
મારા વૈકુંઠ મંડળના આંગણે
મારા વાલા ના દર્શન થાય મોરલીયો વાગે છે
સાંભળીને આનંદ થાય એવું ભજન જુવો 👇
• સુરેખાબેન ની પુત્રવધૂ ના સીમંત વિધિ ના ગીત...
gujarati mahila mandal bhajan
gujarati bhajan
bhajan gujarati
bhajan
ભજન
shradhanjali bhajan
jalaram bhajan mandal
nava bhajan
mahila mandal bhajan
ગુજરાતી ભજન
ગુજરાતી
ભજના
krishna bhagwan no thar
#ભજન
shradhanjali na bhajan
gujarati bhajan new
નવા ભજન
maran na bhajan
maharana bhajan
gujarati nava bhajan
ભજન નવા
kanhaiya na bhajan
vaikunth bhajan mandal
મરણ ના ભજન
nava nava bhajan
kanuda na bhajan
ભજન ગુજરાતી
mahila mandal na bhajan
shradhanjali geet
શ્રદ્ધાંજલિ ના ભજન
maran tithi na bhajan
ગુજરાતી ભજન નવા
થાળ
shradhanjali bhajan gujarati
gujarati mahila mandal bhajan
lakhela bhajan
shradhanjali song
gujrati bhajan
jalaram bapa na bhajan
gujarati bhajan mandal
shradhanjali na geet
fatana gujarati
bhajan mahila mandal
krishna bhajan gujarati
gujrati bhajan song new
gujarati ma bhajan
lagna geet
gyaras na bhajan
nava gujarati bhajan
kanhaiya na nava bhajan
#nandlal
#નંદલાલ
#bhajan
#kirtan
#કીર્તન
#devotionalsong
#gujaratibhajan
#ભજન
#mahilamandal
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal