તાળી પાડી છે સવા લાખની રે 👏ભજન નીચે લખેલું છે 👇 #મીરામંડળ લુણાવાડા
મિરામંડળ લુણાવાડા
0:00 / 0:00
તાળી પાડી છે સવા લાખની રે 👏ભજન નીચે લખેલું છે 👇 #મીરામંડળ લુણાવાડા
72 849 просмотров · 1 год назад
મિરામંડળ લુણાવાડા
1,14 тыс. подписчиков
72 849 просмотров · 1 год назад
તાળી પાડી છે સવા લાખની રે
તાળીના મૂલ ના હોય મારા વાલા
ભજન ના મુલના હોય મારા વાલા
નંદ જશોદા સવા લાખના રે
લાલા ના મુલના હોય મારા વાલા
બળભદ્રવીર સવા લાખના રે
ગોવાળો ના મોલ ના હોય મારા વાલા
રાધા રુક્ષ્મણી સવા લાખના રે
ગોપીઓના મૂલ્યના હોય મારા વાલા
દ્વારિકા ધામ રળિયામણો રે
ગોકુળના મોલ ના હોય મારા વાલા
દીવો બળે છે ઘણા હેતનો રે
પ્રકાશ એનું ફેલાઈ મારા વાલા
રાધા પૂછે છે બેન રુક્ષ્મણી રે
કોના તે ગુણેલા ગવાય મારા વાલા
મથુરા થી મોહન આવીયા રે
ગુણલા તે એમના ગવાય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે
તાળી ના મોલ ના હોય મારા વાલા
ભજનના મોલ ના હોય મારા વાલા
તાળી પડી છે સવા લાખની રે
ભક્તો અમારા મંડળ ના ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌺
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
krishnabhajan #gujaratibhajan #sheelaben patel#radhakrishnabhajan #bhaktisangeet #Mira mandalunawada #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2025
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2025 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2025 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan