Перейти к содержимому

નંદલાલ અંબાજી માઁ ને વિનવે રે

Shyam Mahila Mandal Navsari

0:00 / 0:00

નંદલાલ અંબાજી માઁ ને વિનવે રે

22 419 просмотров · 2 г. назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
22 419 просмотров · 2 г. назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari. -"ભજન નીચે લખેલું છે"- : શ્યામ મહિલા મંડળ, નવસારી Application: https://play.google.com/store/apps/de... Website : http://smm.tss.ai/ Facebook :   / shyammahilamandal   Instagram :   / shyammahilamandal   : #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on કૃષ્ણના કુળદેવી નો ગરબો નંદલાલ અંબાજીમાઁ ને વિનવે રે માડી મારે ગરબે રમવા આવ કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે અંબામાઁએ આરાસુર સાંભળીયો રે ગોકુળ બોલાવે મારો બાળ કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે અંબામાઁએ સોળે સજયા શણગારને રે અંબેમાઁ સિંહે થયા અસવાર કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે કાના તારી ગોપીઓને રમતા નો આવડે રે મારી સાથે રમશે રાધિકા નાર કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે માડી તમે કહો તો વગાડું રૂડી વાંસળી રે પછી જોજો કેવો જામે છે રંગ કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે પછી જોજો કેવો જામે છે રાસ કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે કાન તે તો ભારે વગાડી રૂડી વાસળી રે કાન તું તો સોળસો રાણીઓ નો કંથ કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે કાના એ મુખ પર લીધી મોરલી રે પછી રમ્યા એક ગોપીને એક કાન કૃષ્ણ ના કુળદેવી ગરબે રમે રે કાન તું તો જઈને વસાવજે દ્વારિકા રે ત્યાં તને મળશે તારું રાજ કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે ત્યાં જઈ સ્થાપના મારી તું કરજે રે આપણે રમશું સાલો સાલ કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે નવ નવરાત્રીના નવ દહાડા આવીયા રે ત્યાં કઈ રમીને આવ્યો છે બાળ કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે શ્યામ મંડળ તો માઁને વિનવે રે માઁ તમે અમને રમાડો રાસ કૃષ્ણના કુળદેવી ગરબે રમે રે 🌹 સાખી 🌹 એક ત્રિશુલ બીજો ઘીનો દીવડો ત્યાં છે માડી તારો વાસ રે શક્તિ સ્વરૂપે જ્યાં જ્યાં બિરાજો ત્યાં ત્યાં તમને પ્રણામ રે માડી. ...