Перейти к содержимому

કાના જેલમાં જનમ ના લઈએ રે || Kana Jail ma Janam no laiye re || #krishnabhajan #janmashtami

Bhakti Ahir

0:00 / 0:00

કાના જેલમાં જનમ ના લઈએ રે || Kana Jail ma Janam no laiye re || #krishnabhajan #janmashtami

601 885 просмотров · 3 г. назад
Bhakti Ahir
105 тыс. подписчиков
601 885 просмотров · 3 г. назад
Bhajan :- કાના જેલમાં જનમ ના લઈએ રે || Kana jel ma Janam no laiye re.. ગાયિકા :- ભક્તિ આહીર કાના જેલમાં જનમ ન લઇ રે પેલો મામો તે કંસ તને મારશે રે કાના જેલમાં જનમ ન લઇએ રે. કાના પારણીયે એકલા ન પોઢીયે રે તને માસી તે પુતના મારશે રે કાના જેલમાં જનમ ન લઈએ રે. કાના ગેડી દડો રમવા ન જઈએ રે પેલો દડો યમુનાજીમાં પડશે રે કાના જેલમાં જનમ ન લઈએ રે. કાના દડો લેવા એકલા ના જઈએ રે પેલો કાળી નાગ ફુંફાડા મારશે રે કાના જેલમાં જનમ ન લઈએ રે. કાના ગોકુળમાં ગાયો ના ચારીયે રે પેલી ગોપીઓ તે રાસ રમાડશે રે કાના જેલમાં જનમ ન લઈએ રે. કાના રાધા સાથે પ્રીતડી ન બાંધીએ રે તમે તને ચપટી માં પડ માં નચાવશે રે કાના જેલમાં જનમ ન લઈએ રે. કાના રાધા સાથે પ્રીતડી ન કરીએ રે તને મેલી મથુરામાં વય જશે રે કાના જેલમાં જનમ ના લઈએ રે. અમે મથુરામાં એકલા જઈશું રે અમે મામા તે કંસને મારશુ રે અમે મથુરામાં એકલા જઈશું રે. અમે ઉગ્રસેન દાદાને છોડાવશુ રે અમે ગંગા જમનાના જીલ શુ રે અમે જેલમાં જનમ લઈશું રે. અમે માતા પિતાને છોડાવશુ‌ રે અમે મથુરાના રાજ પાછા લઈશુ રે અમે જેલમાં જનમ લઈશું રે. કાના જેલમાં જનમ ન લઈએ રે પેલો મામો તે કંસ તને મારશે રે કાના જેલમાં જનમ ન લઈએ રે. ભક્તિ ના આવા નવા નવા ભજન સાંભળવા માટે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. #bhajan #dhun #mandal #gujarati #desi #folk #song #haribhajan #hari#jaishrikrishna #sitaram #santvani #balkrishnaji Special thanks :- Radhe Mandal 🙏🙏🙏🙏