આવો Beach તો Australia માં જ હોય! 😍🌊 | Coolangatta Beach, Gold Coast 🇦🇺
Nidhi in Australia🇦🇺
0:00 / 0:00
આવો Beach તો Australia માં જ હોય! 😍🌊 | Coolangatta Beach, Gold Coast 🇦🇺
1 120 просмотров · 13 дней назад
Nidhi in Australia🇦🇺
738 подписчиков
1 120 просмотров · 13 дней назад
Australia ના Beaches એટલે આહાહાહાહા 😍🫠🏖️
આજે અમે explore કરવા ગયા Gold Coast ની એકદમ સુંદર જગ્યા Coolangatta, Queensland, Australia 🇦🇺❤️
આ vlog માં તમને જોવા મળશે Coolangatta Beach નું beautiful ocean view, clean blue water 🌊, surfing કરતા લોકો, surfing classes, Black Dingo Cafe ☕, Rainbow Bay Beach અને famous Snapper Rocks! 😍
અહીંનો સુંદર coastal walkway, breathtaking ocean views અને peaceful vibes જોઈને દિલ ખુશ થઈ ગયું! 🫶🏻🏖️
જો તમે Australia માં રહો છો અથવા Gold Coast ફરવા આવવાનું planning કરી રહ્યા છો, તો આ beautiful places તમારી travel list માં જરૂર add કરજો! ❤️
વિડિયો ગમે તો LIKE કરો, COMMENT માં જણાવો કે તમને કઈ જગ્યા સૌથી વધારે ગમી અને મારી સાથે Australia ની આવી જ beautiful places explore કરવા માટે channel ને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં! 🥰🇦🇺
📍 Places explored:
• Coolangatta Beach
• Black Dingo Cafe
• Rainbow Bay Beach
• Snapper Rocks
• Gold Coast, Queensland, Australia
#Coolangatta #GoldCoast #AustraliaVlog #GujaratiVlog #RainbowBay