Australia માં શાંતિ તો છે… પણ “ડુંગરા દૂરથી રળિયામણા”! 😂🇦🇺 | Toowoomba Vlog 🌿🏔️
Nidhi in Australia🇦🇺
0:00 / 0:00
Australia માં શાંતિ તો છે… પણ “ડુંગરા દૂરથી રળિયામણા”! 😂🇦🇺 | Toowoomba Vlog 🌿🏔️
3 255 просмотров · 3 нед. назад
Nidhi in Australia🇦🇺
738 подписчиков
3 255 просмотров · 3 нед. назад
Australia માં આવી peaceful જગ્યાઓ જોઈને ખરેખર દિલ ખુશ થઈ જાય! 😍🇦🇺🌿
આ vlog માં અમે Brisbane થી Toowoomba ગયા અને Picnic Point Lookout ની સુંદર views enjoy કરી. 🏔️✨ રસ્તામાં mountains પર થોડું bushfire પણ જોવા મળ્યું, જેનો નાનો glimpse vlog માં છે.
પછી friends ના ઘરે ગયા, એક નાનો house tour કર્યો 🏡, અને bhel ખાધી! 😂❤️
આ vlog માં તમને Australia ની peaceful nature, beautiful views અને friends સાથેનો simple & fun day જોવા મળશે. 🇦🇺🌿
જો તમને આવા Australia lifestyle, travel & daily vlogs ગમે તો channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં! ❤️
#ToowoombaVlog #AustraliaVlog #Toowoomba#gujarativlog