Перейти к содержимому

|| HASYA RAS || PART:10 K P SWAMI #BAPS #kpswami #bapspravachan

GURU NO MAHIMA

0:00 / 0:00

|| HASYA RAS || PART:10 K P SWAMI #BAPS #kpswami #bapspravachan

21 116 просмотров · 6 лет назад
GURU NO MAHIMA
21,2 тыс. подписчиков
21 116 просмотров · 6 лет назад
|| HASYA RAS || PART:10 K P SWAMI #BAPS #kpswami #bapspravachan દુનિયા માં સહુથી અમૂલ્ય આનંદ હોય તો તે છે બ્રહ્મ નો આનંદ... કેમ કે બીજા આનંદ તો ક્ષણિક અને નાશવંત હોય છે પણ માયા થી પર એવા બ્રહ્મ અને પરબ્રહ્મ માંથી જે આંનદ પ્રાપ્ત થાય તે અવિનાશી અને અચળ હોય છે... પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુરુહરી એવા પ્રમુખસ્વામી મહારાજ કે જેવો નિત્ય માયા થી પર છે અને કેવળ મુમુક્ષુઓ ને સુખ આપવા અને અનંત જીવો નું કલ્યાણ કરવા જ આપણી સાથે આપણી જેવા થઈ ને રહ્યા છે અને લીલા ચરિત્રો દ્વારા આપણને સુખ આપી રહ્યા છે... આવા અસંખ્ય બ્રહ્મ ના આનંદ રૂપી પ્રસંગો ને માણીયે અને એમના દિવ્ય જીવન ના પ્રસંગો ને જીવન માં ઉતારવા નો પ્રયત્ન કરીએ પૂ.કૃષ્ણપ્રિય સ્વામી ના કર્ણ પ્રિયે અને કીર્તન ની સંગત સાથે ની રમુજી શૈલી માં હાસ્યરસ વિષયક 10 ભાગમાં .... PART-1    • || HASYA RAS || PART:1  K P SWAMI  # krush...   PART-2,3,4    • || HASYA RAS || PART:2,3,4  K P SWAMI  @rj...   PART-5    • || HASYA RAS || PART:5  K P SWAMI  #BAPS  ...   PART-6    • || HASYA RAS || PART:6  K P SWAMI  #BAPS  ...   PART-7    • || HASYA RAS || PART:7  K P SWAMI  #BAPS  ...   PART-8    • || HASYA RAS || PART:8  K P SWAMI  #BAPS  ...   PART-9    • || HASYA RAS || PART:9  K P SWAMI  #BAPS  ...   PART-10    • || HASYA RAS || PART:10  K P SWAMI  #BAPS ...   Facebook page-   / gurunomahima   વિડિઓ પસંદ આવે તો આગળ મોકલજો અને બીજા વિડિઓ નિહાળવા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.... જય સ્વામિનારાયણ...