Rasoi Queen Soni Ye Banavya Yummy Dosa 👑 | Family Food Masti | SP Kheni Vlog
SP Kheni Vlog
0:00 / 0:00
Rasoi Queen Soni Ye Banavya Yummy Dosa 👑 | Family Food Masti | SP Kheni Vlog
495 просмотров · 8 дн. назад
SP Kheni Vlog
166 подписчиков
495 просмотров · 8 дн. назад
આજના SP KHENI & FAMILY VLOG માં અમારી રસોઈ Queen સોનીએ બનાવ્યા એકદમ Yummy અને Crispy ઢોસા 😋👑
ગરમા-ગરમ ઢોસા, સાથે ચટણી અને સાંભાર — આખા પરિવારએ સાથે બેસીને ખૂબ મજા કરી. ❤️ બાળકોના મજેદાર Reaction અને ઘરનું હળવું-ફૂલવું વાતાવરણ આજના વ્લોગને વધુ ખાસ બનાવે છે. 😊
સોનીના બનાવેલા ઢોસા તમને કેવા લાગ્યા? 😍
Comment માં જરૂર જણાવજો.
વીડિયો ગમે તો 👍 LIKE કરો, પરિવાર અને મિત્રો સાથે SHARE કરો અને આવા જ Gujarati Family & Food Vlogs જોવા માટે
🔔 SP KHENI & FAMILY VLOG ને SUBSCRIBE જરૂર કરજો.
🙏 તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર.