Перейти к содержимому

Viral Video: પૂરમાં ધુબાકો મારી જીવના જોખમે થાંભલે ચઢી ગામને અંધારપટથી બચાવ્યું

BBC News Gujarati

0:00 / 0:00

Viral Video: પૂરમાં ધુબાકો મારી જીવના જોખમે થાંભલે ચઢી ગામને અંધારપટથી બચાવ્યું

265 020 просмотров · 4 года назад
BBC News Gujarati
1,57 млн подписчиков
265 020 просмотров · 4 года назад
તમે આ વાઇરલ વીડિયો કદાચ જોયો હશે. એક અઠવાડિયા પહેલા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો, નાસિકના ઈગતપુરી તહેસીલમાં રહેતા આ લાઇનમેન પૂરના પાણીમાં કૂદી ગયા, તરીને તેમણે ફરી વીજળીનો પુરવઠો પૂર્વવત કર્યો.ચોમાસામાં જ્યારે ભારે વરસાદ બાદ પુલ પરથી પાણી વહે છે. તો અમુક જગ્યાએ પહોંચવા માટે તરીને જ જવું પડે છે. વીડિયો : અનઘા પાઠક / મંગેશ સોનાવણે તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati