Перейти к содержимому

માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં | Mala Fare Hathma Man Fare Sansarma | DHUN MANDLI | #video

PMC Gujarati

0:00 / 0:00

માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં | Mala Fare Hathma Man Fare Sansarma | DHUN MANDLI | #video

2 034 176 просмотров · 2 года назад
PMC Gujarati
99,4 тыс. подписчиков
2 034 176 просмотров · 2 года назад
PMC Gujarati Presents.... માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં | Mala Fare Hathma Man Fare Sansarma | DHUN MANDLI ------------------------- Make Reels here :-   / 1398989644071311   Stream Now on :- Spotify :- https://open.spotify.com/track/1sHnFD... JioSaavn :- https://www.jiosaavn.com/song/mala-fa... Wynk :- https://wynk.in/music/song/mala-fare-... Apple Music :-   / mala-fare-hathma-man-fare-sansarma   Gaana :- https://gaana.com/song/mala-fare-hath... ----------------------------------------- Title :- Mala Fare Hathma Man Fare Sansarma Singer :- Kinjal Chouhan Music :- Gandhi Brothers Mix Mastered By :- GBR Studio (+9672222053) Composer :- Subhash Gandhi Lyrics :- Paramparik Camera :- Shailesh Mewada, Prashant Gohil Director :- Ashvin Gohil Producer :- D.P. Dhaka ------------------------------------------------ LYRICS; માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર માં ગંગા નાહ્યા જમુના નાહ્યા નાહ્યા નિર્મળ નીર માં મન નાં મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે માળા ફરે હાથમાં........ એમાં માળા મણકા....... આડા ઊભા તિલક કરે ભક્તિ ના દેખાવ કરે ભગવો પેરી ભીખ માંગે એમાં સુખડ ચંદન શું કરે માળા ફરે હાથમાં...... એમાં માળા મણકા....... પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા વળ્યા મારા તારી બહુ કરે એમાં ભગવાન બેઠા શું કરે માળા ફરે હાથમાં...... એમાં માળા મણકા.......‌ સાધુ જમાડ્યા સંતો જમાડ્યા મોટી મોટી નાત જમાડી ભાણેજરૂ ને ભુખ્યા કાઢયા એમાં ભગવાન બેઠા શું કરે માળા ફરે હાથમાં...... એમાં માળા મણકા........ શિવજી ને ચડાવે લોટા વાતું ના તો વાળે ગોટા અભિમાન માં બહુ ફરે એમાં શંકર બેઠા શું કરે માળા ફરે હાથમાં....... એમાં માળા મણકા....... ચાર ધામ ની જાત્રા કરી ગીરનાર નો ડુંગર ચડી માયા મમતા ચુટે નહીં એમાં ભગવાન બેઠા શું કરે માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર ----------------------------------------- #video #dhun #prachin #desibhajan #haribhajan #dhunmandal #dhunmandli #MalaFareHathmaManFareSansarma #bhajan #mandal #gujrati #gujarati #desi #folk #song #jaishreeram #ramdhun #pmcgujarati માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં,માળા ફરે હાથમાં,માળા ફરે,માળા હાથમાં,માળા લીધી હાથમાં,માળા ફરે હાથ માં,માળા ફરે હાથમાં એનૂ મન ફરે સંસારમાં,માલા ફરે હાથમાં,માળા ફરે હાથ માં મન ફરે સંસારમાં,માળા ફેરવો,માળા,અભિમાન માં બોવ ફરે,મન ફરે સંસારમાં,માળા મણકા શું કરે,એનું મન ફરે સંસારમાં,તુલસી ની માળા,તુલસીની માળા રુમઝુમ ફરતી,તુલસી ની માળા રુમઝુમ ફરતી,મેં માળા નો ફેરવી,મેતો માળા ન ફેરવી,ઉમરાળા સત્સંગ મંડળ,હનુમાજીના ટીલા કરે,ભગવોઓ પેરી ભીખ માંગે