Перейти к содержимому

આવો અવસર વારંવાર નથી આવતો… 🙏 | મંગલમય ઉપકરણ વંદનાવલી | Jain Spiritual Event

Shashan Prabhavit

0:00 / 0:00

આવો અવસર વારંવાર નથી આવતો… 🙏 | મંગલમય ઉપકરણ વંદનાવલી | Jain Spiritual Event

153 просмотра · 7 дней назад
Shashan Prabhavit
109 подписчиков
153 просмотра · 7 дней назад
🙏 શ્રી મુનિસુવ્રત સ્વામીને નમઃ 🙏 અંજાર શ્રીસંઘના આંગણે યોજાયેલી “મંગલમય ઉપકરણ વંદનાવલી” — એક એવી પાવન ક્ષણ, જ્યાં સાધુ ભગવંતોના સંયમમય જીવનમાં ઉપયોગી 13 પવિત્ર ઉપકરણો પ્રત્યે વંદના, ભાવના, અનુમોદના અને લાભનો અદભુત સંગમ જોવા મળ્યો. 🙏✨ 13 પવિત્ર ઉપકરણો: ઓઘો • પાત્રા • મુખપત્તિ • દાંડો • દંડાશન • આસન • સંથારો • કામળી • કપડો • ચોલપટ્ટો • સાપડો • પુંજરી • નવકારવાલી આ માત્ર એક કાર્યક્રમ નહોતો… આ સાધુજીવનની સંયમસાધનાને નજીકથી અનુભવવાની એક આધ્યાત્મિક ક્ષણ હતી. 🪷 🎶 સંગીતકાર: ઈરફાન મીર 🙏 નિશ્રાદાતા: આધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રી કલાપૂર્ણસુરીશ્વરજીના શિષ્ય રત્ન શ્રી આચાર્ય વિમલપ્રભસુરી મ.સા. અને કાર્યકુશળ મુનિરાજ શ્રી વિનયવિજય મ.સા. આદિ થાણા-૫ 📅 20 સપ્ટેમ્બર 2026 | રવિવાર ⏰ બપોરે 3 થી 5 વાગ્યા સુધી 📍 નૂતન ઉપાશ્રય, શ્રી કલાપૂર્ણમ જેસીસ નગર,અંજાર, કચ્છ આ પાવન પ્રસંગની ક્ષણોને વિડિયોમાં અનુભવો અને Jain Dharma, Guru Bhakti અને સાધુજીવનની સંયમસાધના સાથે જોડાઓ. 🙏 વિડિયો ગમે તો LIKE 👍 | SHARE ↗️ | SUBSCRIBE 🔔 કરવાનું ભૂલશો નહીં. #jainism #jain #jainreligion #guru #viral