શિવા શંકર ગાડું આપે છે.... shiv sankar gadu hake 🌷 Shiv Bhajan Shravan Mas special 👇
Rajni Voice Gujarati
0:00 / 0:00
શિવા શંકર ગાડું આપે છે.... shiv sankar gadu hake 🌷 Shiv Bhajan Shravan Mas special 👇
5 517 просмотров · 1 месяц назад
Rajni Voice Gujarati
29,3 тыс. подписчиков
5 517 просмотров · 1 месяц назад
શિવા શંકર ગાડું આપે છે.... shiv sankar gadu hake 🌷 Shiv Bhajan Shravan Mas special 👇
Other channel link 👇
/ @ભક્તિમાંલીલાલેરછે
#શ્રાવણમાંશિવાલયોગાજતારે
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
કીર્તન -
શિવ શંકર ગાડું હાંકે છે
ભોળો નાથ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાઓ
મારો નાથ ગાડુ હાંકે છે
મારે સૌરાષ્ટ્રમાં જાવું છે
મારે રુદ્ર અભિષેક કરવો છે
મારે સોમનાથ મહાદેવને મળવું છે
મારો નાથ ગાડુ હાંકે છે
મારે શ્રી શૈલી ગામે જાવું છે
મેં તો મોગરાની માળા બનાવી છે
મારે મલ્લિકાર્જુન ને પહેરાવીએ છે
મારો નાથ ગાડુ હાકે છે
મારે ઉજ્જૈન નગરીમાં જાવું છે
મારે ષીપરા નદીમાં નહાવું છે
મારે મહાકાલેશ્વરને મળવું છે
મારો નાથ ગાડું હાંકે છે
મારે પરલી શહેરમાં જાવું છે
માતા પારવતી ને કંઈક કહેવું છે
મારે ભોળા વૈજનાથ ને મળવું છે
મારો નાથ ગાડુ હાકે છે
મારે મહારાષ્ટ્ર દેશમાં જાવું છે
ત્યાં ભીમાશંકર દેવ બિરાજે છે
મારે નમઃ શિવાય ની ધૂન મચાવવી છે
મારો નાથ ગાડુ હાકે છે
મારે કન્યાકુમારી દેશમાં જાવું છે
માતા મીનાક્ષી ને રીઝવવા છે
મારે રામેશ્વરને મળવું છે
મારો નાથ ગાડુ હાકે છે
મારે દારૂક વનમાં જાવુ છે
મારે ફળ બીલી ચડાવવા છે
મારે નાગેશ્વર ને મળવું છે
મારો નાથ ગાડુ હાકે છે
મારી નાવડી ભાંગલ તૂટેલ છે
મારે લઈને કાશી બરસા ના જાવું છે
મારે ગંગાઘાટે નાવુ છે
મારે કાશી વિશ્વનાથ ને મળવું છે
મારો નાથ ગાડુ હાકે છે
મારે નાસિક શહેરમાં જાવું છે
મારે ગોદાવરી ઘાટે ને નહાવું છે
મારે ત્રંબકેશ્વર ને મળવું છે
મારો નાથ ગાડુ હાકે છે
મારે રુદ્રપ્રયાગમાં જાવું છે
મારે ગૌરીકુંડ માં નાહવું છે
મારે મંદાકિની જળમાં નાવું છે
મારે કેદારનાથના ચરણોમાં રહેવું છે
મારો નાથ ગાડુ હા કે છે
મારે સુરત શહેરમાં રહેવું છે
મારે તાપી નદીમાં નાવું છે
મારે સિધેશ્વરના દર્શન કરવા છે
મારો નાથ ગાડું હાંકે છે
જય ભોળાનાથ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.