Перейти к содержимому

શિયાળામા કમર પેટની ચરબી દૂરકરી હાડકા મજબૂત બનેતેવુ કાટલુ બનાવતા શીખો 50વર્ષના અનુભવી બા પાસેથી Katlu

Varshkitchen

0:00 / 0:00

શિયાળામા કમર પેટની ચરબી દૂરકરી હાડકા મજબૂત બનેતેવુ કાટલુ બનાવતા શીખો 50વર્ષના અનુભવી બા પાસેથી Katlu

2 189 755 просмотров · 3 года назад
Varshkitchen
313 тыс. подписчиков
2 189 755 просмотров · 3 года назад
શિયાળામા કમર પેટની ચરબી દૂરકરી હાડકા મજબૂત બનેતેવુ કાટલુ બનાવતા શીખો 50વર્ષના અનુભવી બા પાસેથી Katlu #કાટલુ #katlu #KatluRecipe #winterrecipe #Varshkitchen #કાચુંકાટલુ Hello Friends Welcome To My YouTube channel Varshkitchen / ‪@varshkitchen8755‬ . શિયાળામાં ઠંડીમાં ખાસ દરેક માતા અને બહેનો માટે હાડકા મજબૂત બનાવે અને કમર પેટની ચરબી ઓગાળે તેવું કાટલું સાચી દેશી રીતે બનાવતા શીખો 50 વર્ષના અનુભવી બા પાસેથી . કાઠિયાવાડ માં આ કાટલુ ખાસ પ્રસૂતિ બાદ / મા બન્યા બાદ દરેક મા અને સ્ત્રીઓ બહેનોને ખવડાવવામાં આવે છે , આ ખાવાથી કમર ,સાંધાના , હાડકાંના દુખાવા નથી થતા અને શરીર મજબૂત સુડોળ બાંધાનું બને છે . શિયાળાની ઠંડી માં આ કાચું કાટલું ખાસ કાઠીયાવાડીની દરેક ગુજરાતી બહેનો ખાય છે . This Katlu is Super food for Every mother and Women . Must eat in winter . Katlu Kachu Katlu Katlu Recipe Katlu by Varshkitchen Ingredients for #katlu #કાટલું 1 kg katlu total 250 gm Hirakani Gundar 250 gm Pure desi ghee 250 gm dry coconut 🥥 150 to 200 gm Organic jaggery 150 to 200 gm Almond 1 tbsp Dry ginger powder 2 tbsp Suva dana / dill seeds મારી અન્ય વધુ રેસીપીઓ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો . Methi na Bhajiya | Methi na gota    • શિયાળામાં ઠંડીમાટે ગરમાગરમ લીલાછમ મેથીના ભ...   Tavo chapdi recipe    • શિયાળામાં ઠંડીમાટે ગરમાગરમ તીખો તાવો ચાપડી...   Healthy Laddu Recipe | Winter Special    • આંખોનું તેજ યાદશક્તિ હિમોગ્લોબિન કેલ્શિયમ ...   Adadiya pak recipe    • અડદિયા બનાવતા શીખો 25 વર્ષ ના અનુભવી કંદોઈ...   Healthy Weight loss & Immunity Booster Soup Recipes    • Healthy Soup Recipes for Corona patients |...   Homemade Eggless Bread , Pav    • Eggless Bread - Pav Recipes || Eggless Pav...   Playlist - special methi na gota ,Batata vada , vada pav , Bhajiya , Pakoda , dal Vada , Pudla recipes    • pakoda / bhajiya / pakora / Vada / Pudla /...   Most popular uploads : Surti Sev Khamani, Khaman , Idada , locho , Rasawala Khaman Recipes    • Surti Khaman recipe , Surti Sev Khamani re...   Gujarati Dal dhokli & Dal recipes    • Dal dhokli | Gujarati Dal dhokli recipes |...   Healthy lunch or dinner Thali Recipes    • Veg Thali recipe / lunch recipe / dinner r...   ************* Thanks for Watching . Regards ********* -------------------------------------- Music : Roa - One Wish Stream / Download : hypeddit.com/roamusic/onewish License : roamusic.wixsite.com/roamusic -------------------------------------------