શિયાળામાં શરીર ને તાકાત અને કમર ના સોંઘા માટે આથેલો કાચો ગુંદર બનાવવાની રીત | gund recipe
Bhoomi Cook Book
0:00 / 0:00
શિયાળામાં શરીર ને તાકાત અને કમર ના સોંઘા માટે આથેલો કાચો ગુંદર બનાવવાની રીત | gund recipe
166 106 просмотров · 10 месяцев назад
Bhoomi Cook Book
10,6 тыс. подписчиков
166 106 просмотров · 10 месяцев назад
શિયાળામાં શરીર ને તાકાત અને કમર ના સોંઘા માટે આથેલો કાચો ગુંદર બનાવવાની રીત | gund recipe
#gundrecipe
#gundarpak
#gund_recipe
#sweet
#gujaratisweetrecipe
#gujaratisweets
#winterspecial
#winterrecipe
#winterrecipes
🍬 કાચો ગુંદર – ઘરની પરંપરા અને તાકાતનું મધુર સંયોજન
કાચો ગુંદર (કાચું કાટલું )એ ઘરેલું મીઠાસ અને પોષણનો ચમકતો ટુકડો છે. તેમાં ગુંદર ધીમે તાપે ફૂલતો જાય, નટ્સ પોતાનો કરકરો સ્પર્શ આપે અને ખાંડ કે ગુડ તેની ગોડાઈને કોમળ બનાવી દે. બેસણાનો હળવો અરોમા આખી વાનગીને ઘર જેવી ગરમાહટ આપી જાય. એકવાર સેટ થઈ જાય પછી આ કતલું હાથમાં પકડતાં જ જાણે energy ની ચમક ફૂટી પડે. શિયાળાની ઋતુ હોય કે તહેવારો—આ વાનગી હંમેશા દિલ અને થાળી બંનેને ખુશ કરી દે છે. ✨🌿
આ વાનગી શિયાળા માટે ખાસ છે. જે શરીરમાં તાકાત સોંઘા ના દુખાવા પેટ ની ચરબી અને આખું વર્ષ આ પાક ખાવાથી શરીર ના નાના મોટા દુખાવા માં રાહત રહે છે. માત્ર સ્ત્રી જ નહિ પુરુષ પણ આને ખાઇ શકે છે એ રીતે રેસિપી તૈયાર કરી છે.
દોસ્તો અમે તમારી માટે નવીનવી રેસિપી ઓ સીધી અને સરળ રીતે બનાવી શકાય તેવી રીતે લાવીએ છીએ. જે તમે જોઈ આસાન રીતે બનાવી શકો . ઑથેન્ટિક અને હેલ્દી હોય છે. તો દોસ્તો like and Subscribe ખાસ કરજો. જેથી અમે તમારી સુધી નવી નવી રેસીપી પોચડી શકીએ
My Channel: Bhoomi Cook Book