Перейти к содержимому

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | August 02 2026

I am Gujarat

0:00 / 0:00

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | August 02 2026

7 467 просмотров · 1 месяц назад
I am Gujarat
170 тыс. подписчиков
7 467 просмотров · 1 месяц назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. રવિવાર, ઓગસ્ટ 02ના સમાચારોમાં જોઈશું સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયા બાદ વિઝિટર વિઝા લઈને અમેરિકા પહોંચેલા એક ગુજરાતીને કયા કાંડમાં ચાર વર્ષની જેલની સજા થઈ તેનો અહેવાલ, જાણીશું ટ્રમ્પ સરકાર એવો કયો નિયમ લાવવા માગે છે કે જેનો અમલ થયો તો ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ માટે લાખો રૂપિયા ખર્ચી અમેરિકા ભણવા જવાનો કોઈ મતલબ જ નહીં રહે તેમજ છેલ્લે 2027થી અમેરિકામાં મેડીકેરનો લાભ લેતા સિનિયર સિટીઝન્સને કેમ ડ્રગ પ્લાન માટે વધારે પ્રિમિયમ ચૂકવવું પડી શકે છે તેની વાત આજના આ બુલેટિનમાં.