લારી કે દુકાન જેવા ટેસ્ટ સાથે દાબેલી બનાવવાની પરફેક્ટ રીત | Street Style Dabeli Recipe
Kailash Food
0:00 / 0:00
લારી કે દુકાન જેવા ટેસ્ટ સાથે દાબેલી બનાવવાની પરફેક્ટ રીત | Street Style Dabeli Recipe
66 182 просмотра · 3 мес. назад
Kailash Food
29,4 тыс. подписчиков
66 182 просмотра · 3 мес. назад
આજે આપણે ઘરે જ લારી કે દુકાન જેવા ટેસ્ટ સાથે દાબેલી બનાવવાની પરફેક્ટ રીત શીખીશું. આ રેસીપીમાં દાબેલી મસાલો, ખાટી-મીઠી ચટણી, લસણની ચટણી, મસાલેદાર સ્ટફિંગ અને એકદમ સોફ્ટ બન સાથે એવી દાબેલી બનાવવાની સરળ રીત બતાવી છે કે જેનો સ્વાદ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ જેવો આવશે. જો તમે પણ ઘરે જ બજાર જેવી ટેસ્ટી, મસાલેદાર અને પરફેક્ટ દાબેલી બનાવવા માંગો છો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. એકવાર બનાવશો તો ૧૦૦% ઘરે બનાવતા આવડી જશે.
જો વિડિયો પસંદ આવે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવી દો જેથી Kailash Food ની નવી નવી સ્વાદિષ્ટ રેસીપી સૌથી પહેલા તમને મળે. તમારી સૂચનાઓ અને અનુભવ કોમેન્ટમાં જરૂર જણાવશો.
#Dabeli #StreetStyleDabeli #DabeliRecipe #GujaratiRecipe #KailashFood