Перейти к содержимому

લખેલું છે 👇🏻🌷 કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે....

કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)

0:00 / 0:00

લખેલું છે 👇🏻🌷 કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે....

711 просмотров · 1 день назад
કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)
8,63 тыс. подписчиков
711 просмотров · 1 день назад
અમારા મંડળના ભજન ગમે તો અમારી ચેનલને 🌷 લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો 🙏🏻🙏🏻🌷 -----ભજન કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે. (૨) જોલી ભરી દે તિજોરી ભરી દે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે રૂપિયા ના જોઈએ મારે પૈસા ના જોઈએ બરોડા બેંક મારા નામે કરી દે કાના ઝટ પર ઝટપટ જોલી ભરી દે સાડી ના જોઈએ મારે સેલા ના જોઈએ સુરતની મીલ મારે નામે કરી દે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે પીઝા ના જોઈએ મારે બર્ગર ના જોઈએ સુર્યા હોટલ મારા નામ કરી દે કાના ઝટપટ ઝટપટ ઝોલી ભરી દે દૂધ ના જોઈએ મારે દહીં ના જોઈએ બરોડા ડેરી મારા નામે કરી દે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે ગાડી ના જોઈએ મારે બાઈક ના જોઈએ એરોપ્લેન મારા નામે કરી દે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે યુપીના જોઈએ મારે એમપી ના જોઈએ મોદીજી ની સીટ મારા નામે કરી છે કાના ઝટપટ ઝટપટ જોલી ભરી દે સોનુ ના જોઈએ મારે રૂપો ના જોઈએ હીરાની દુકાન મારા નામે કરીને કાના ઝટપટ ઝટપટ જોલી ભરી હોળી ના જોઈએ મારે નાવડી ના જોઈએ મોટા મોટા જહાજ મારે નામે કરી દે કાના ઝટપટ ઝટપટ મારી જોલી ભરી દે 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 #like #share #subscribe#bhajan #KrishnaMandal#GujaratisatsangMandal #Gujaratigeet#desibhajan#bhajan #kanudokaamanGaru#latestbhajan #JayShriKrishna#JayMuralidhar #Jairamapir#JayDwarkadhish #latestmusic2025#KrishnaMandal #viralvideo#SurSangeet#Prembhaktઓi #natkhatKano#Nandlal#bhajanMandal #bhajan#Krishna#satsang#RadheRadhe #RadheKrishna#KrishnaHari#bolRadhekrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #Krishnamandal #vasai #dhabhla#jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujratibhajan #bhajangujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2026 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #like #share #subscribe#bhajan#KrishnaMandal #GujaratisatsangMandal #Gujaratigeet#desibhajan#bhajan #kanudokaamanGaru#latestbhajan #JayShriKrishna#JayMuralidhar #Jairamapir#JayDwarkadhish #latestmusic2025#KrishnaMandal #viralvideo#SurSangeet#Prembhaktઓi #natkhatKano#Nandlal#bhajanMandal #bhajan#Krishna#satsang#RadheRadhe