ગોકુળ ગામમાં ભજન ધૂન થઈ થઈ(લખેલું છે)| કૃષ્ણ-ગોપીનું મીઠું ભજન | Krishna Bhajan | SasuVahu Na Bhajan
Sasu Vahu na Bhajan
0:00 / 0:00
ગોકુળ ગામમાં ભજન ધૂન થઈ થઈ(લખેલું છે)| કૃષ્ણ-ગોપીનું મીઠું ભજન | Krishna Bhajan | SasuVahu Na Bhajan
638 просмотров · 4 дня назад
Sasu Vahu na Bhajan
1,17 тыс. подписчиков
638 просмотров · 4 дня назад
ગોકુળ ગામમાં ભજન ધૂન થઈ થઈ થઈ… 🙏💛
ગોકુળ ગામમાં ભજન ધૂન થઈ થઈ થઈ,
બહુ મહેનતે દહીં જમાવ્યું, ગોકુળ વેંચવા ગઈ...ગોકુળ ગામમાં
પાછળ પાછળ કાનો આવ્યો, ચોરી મારી થઈ,
ત્યાંથી હું તો ચાલવા લાગી, બીજે રસ્તે ગઈ...ગોકુળ ગામમાં
સર્વે ગોપી સંગે મળી, મસ્તી એની થઈ,
બહુ કીધું તો રોવા લાગ્યો, ઝાડ નીચે જઈ...ગોકુળ ગામમાં
માટલી મેં તો આગળ મેલી, ખાઈ ગયો છે દહીં,
દહીં ખાઈને નાસી ગયો, પાછળ પાછળ ગઈ...ગોકુળ ગામમાં
ખાલી માટલી લઈને હું તો ઘર ભેગી થઈ,
ઘરની આગળ જાઉં ત્યાંતો માટલી ભારે થઈ...ગોકુળ ગામમાં
માટલી ઉતારી ત્યાં તો નંદનો છેયો છે,
કૃષ્ણ મારે ઘેર પધાર્યા, ઝુપડી પાવન થઈ...ગોકુળ ગામમાં
નંદનો છેયો એમ કહે છે ગોપી ઘેલી થઈ,
દહીં દઈને કૃષ્ણ લાવી, અક્કલ તારી ગઈ...ગોકુળ ગામમાં
ગોકુળ ગામમાં ભજન ધૂન થઈ થઈ થઈ,
બહુ મહેનતે દહીં જમાવ્યું, ગોકુળ વેંચવા ગઈ...ગોકુળ ગામમાં
કાનુડાની મીઠી બાળલીલા અને ગોપીઓ સાથેની રમૂજી લીલાનું સુંદર ગુજરાતી ભજન. શ્રીકૃષ્ણના ભક્તિભાવથી ભરપૂર આ ભજન સાંભળો અને પ્રેમથી જય શ્રી કૃષ્ણ બોલો. 🌸🙏
આ ભજન Sasu Vahu Na Bhajan ચેનલને Like 👍, Share અને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
રાધે રાધે 🙏 | જય શ્રી કૃષ્ણ 🙏
#ગોકુળગામમાં #કૃષ્ણભજન #ગુજરાતીભજન #શ્રીકૃષ્ણભજન #કાનુડાનુંભજન #રાધાકૃષ્ણ #ગોપીભજન #કૃષ્ણલીલા #ગોકુળ #GujaratiBhajan #KrishnaBhajan #GujaratiDevotional #RadhaKrishna #KrishnaBhakti #KanudaBhajan #Gokul #Bhajan #SasuVahuNaBhajan #GujaratiBhakti #DevotionalSongs #sasu_vahu_na_bhajan