Перейти к содержимому

દહીંના તે દાણ પ્રભુ માંગે(લખેલું છે)| શ્રીકૃષ્ણની મધુર દાણલીલા | Krishna Bhajan | SasuVahu Na Bhajan

Sasu Vahu na Bhajan

0:00 / 0:00

દહીંના તે દાણ પ્રભુ માંગે(લખેલું છે)| શ્રીકૃષ્ણની મધુર દાણલીલા | Krishna Bhajan | SasuVahu Na Bhajan

492 просмотра · 1 месяц назад
Sasu Vahu na Bhajan
1,17 тыс. подписчиков
492 просмотра · 1 месяц назад
વૃંદાવનની પવિત્ર ભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાયેલી પ્રેમમય દાણલીલા પર આધારિત આ સુંદર ગુજરાતી ભજન "દહીંના તે દાણ પ્રભુ માંગે" ભક્તિ, પ્રેમ અને કૃષ્ણલીલાની મીઠી અનુભૂતિ કરાવે છે. આ ભજનને અંત સુધી સાંભળો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ Sasu Vahu Na Bhajan ને સબ્સ્ક્રાઇબ કરીને આવા સુંદર ગુજરાતી ભજનોનો આનંદ માણતા રહો. ભજન ================ દહીંના તે દાણ પ્રભુ માંગે, હો ગ્વાલણ... દહીંના તે દાણ પ્રભુ માંગે સંગકેરી સખીઓ સાથમાં રે લઈને, આવી છે સાંકડી ખોરે,હો ગ્વાલણ... દહીંના તે દાણ પ્રભુ માંગે ગ્વાલ બાલ સંગે પ્રભુજી ઉભા, આવતી ગ્વાલણ રોકી પ્રભુજી,હો ગ્વાલણ... દહીંના તે દાણ પ્રભુ માંગે પાલવ ગ્રહીને ઉભી રે રાખી, આપી દે મારા દાણ...હો ગ્વાલણ... દહીંના તે દાણ પ્રભુ માંગે લખુટી મારી, મટુકી ફોડી, ગોપીના ગોરસ લૂંટ્યાં,હો ગ્વાલણ... દહીંના તે દાણ પ્રભુ માંગે રકજક ત્યાં તો બહું રે થઈ છે, ગોપી ને ગ્વાલ બેઉ લડીયા,હો ગ્વાલણ... દહીંના તે દાણ પ્રભુ માંગે ગોરસ લૂંટ્યાં ગોપી લૂંટાઈ, બની છે પ્રેમ પરવશ,હો ગ્વાલણ... દહીંના તે દાણ પ્રભુ માંગે ધન્ય ધન્ય વ્રજની એ રે ગોપીકા, મન ભાવતાં દાણ દીધાં,હો ગ્વાલણ... દહીંના તે દાણ પ્રભુ માંગે 🙏 જય શ્રીકૃષ્ણ | રાધે રાધે #sasuvahunabhajan #sasu_vahu_na_bhajan #દહીંનાતેદાણપ્રભુમાંગે #KrishnaBhajan #GujaratiBhajan #GujaratiKrishnaBhajan #DaanLeela #RadhaKrishna #ShreeKrishna #BhaktiSong #Bhajan2026 #GujaratiDevotional #KrishnaSongs #Vrindavan #GopiKrishna #Bhakti #DevotionalSongs #GujaratiSongs #SasuVahuNaBhajan #JayShreeKrishna #RadheRadhe #HareKrishna