Перейти к содержимому

||હનુમાનજી દેજો સંદેશો મારા રામ ને -નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||

Umrala satsang mandal

0:00 / 0:00

||હનુમાનજી દેજો સંદેશો મારા રામ ને -નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||

843 просмотра · 14 ч назад
Umrala satsang mandal
45,9 тыс. подписчиков
843 просмотра · 14 ч назад
umrala satsang mandal rasilaben savani ....... કિર્તન.......... હનુમાનજી દેજો સંદેશો મારા રામને એટલું કેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને અશોક વનમાં ઝૂરી રહી છું રામના વિયોગની વેદના સહુ છું વહેલા મોકલજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામ હનુમાનજી દેજો સંદેશો મારા રામને એટલું કેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને લંકાની નગરી તો સોને મઢેલી રાક્ષકસોની ભૂમિ છે દગા ભરેલી એટલું કેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને એટલું કેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને એવુ કેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને 10 એના મસ્તક ને 20 એના હાથ છે ચેતવી દેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામ હનુમાનજી દેજો સંદેશો મારા રામને એટલું કેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને #satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન. કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો. નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા. ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન. ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ