O AAKASH MANA AMARA BAP TUJ NAME ઓ આકાશમાંના અમારા બાપ તુજ નામ પવિત્ર મનાઓ તવ રાજ્ય આવો
Pankaj Shah
0:00 / 0:00
O AAKASH MANA AMARA BAP TUJ NAME ઓ આકાશમાંના અમારા બાપ તુજ નામ પવિત્ર મનાઓ તવ રાજ્ય આવો
205 просмотров · 4 недели назад
Pankaj Shah
145 подписчиков
205 просмотров · 4 недели назад
ઓ આકાશમાંના અમારા બાપ
તુજ નામ પવિત્ર મનાઓ
તવ રાજ્ય આવો (૨)
તવ રાજ્ય આવો આવો...ઓ આકાશમાંના...
૧) જેમ આકાશમાં તેમ પૃથ્વી પર
તારી ઈચ્છા પુરી થાઓ (૨)
દિનની રોટલી આજ અમને તું દેજે
તવ રાજ્ય આવો (૨) તવ રાજ્ય આવો આવો...
ઓ આકાશમાંના...
૨) ઋણો બીજાના અમે માફ કર્યા
તેમ અમારા ઋણો માફ કર (૨)
પરિક્ષણથી બચાવી, ભુંડાઈથી છુટકારો દેજે
તવ રાજ્ય આવો (૨) તવ રાજ્ય આવો આવો...
ઓ આકાશમાંના...