Перейти к содержимому

અમેરિકામાં હવે આડેધડ થશે ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ધરપકડ

I am Gujarat

0:00 / 0:00

અમેરિકામાં હવે આડેધડ થશે ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ધરપકડ

14 323 просмотра · 18 ч назад
I am Gujarat
170 тыс. подписчиков
14 323 просмотра · 18 ч назад
અમેરિકામાં રહેતા જે ઈલીગલ ઈમિગ્રન્ટ્સે કોર્ટ અને ICEમાં હાજર થવાનું છોડી દીધું છે તેમજ જેમના રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ છે તેમને હવે વધારે સાવધાન રહેવું પડશે કારણકે આગામી દિવસોમાં ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટનો એક નવો અને અત્યારસુધીનો કદાચ સૌથી આક્રમક રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે. CNNના એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મિડટર્મ ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ICE દ્વારા કરાતી રોજેરોજની ધરપકડોનો ટાર્ગેટ 50 ટકા વધારી દીધો છે. અત્યારસુધી ICEને રોજના ઓછામાં ઓછા બે હજાર લોકોને પકડવાનો ટાર્ગેટ અપાયો હતો જે હવે વધારીને 3,000 કરી દેવાયો છે. આ મામલે કોઈ વિવાદ ઉભો ના થાય તે માટે લેખિત આદેશ આપવાને બદલે અધિકારીઓને માત્ર મૌખિક સૂચના આપવામાં આવી હોવાનું પણ CNN દ્વારા બે સૂત્રોને ટાંકીને જણાવાયું છે.