Перейти к содержимому

ડાલાસમાં મકાન વેચવા કાઢનારા દેસીઓ કેમ બરાબરના સલવાયા?

I am Gujarat

0:00 / 0:00

ડાલાસમાં મકાન વેચવા કાઢનારા દેસીઓ કેમ બરાબરના સલવાયા?

7 650 просмотров · 7 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
7 650 просмотров · 7 часов назад
અમેરિકામાં ઈન્ડિયન્સની ખાસ્સી વસ્તી ધરાવતા ટેક્સસના ડાલાસ શહેરમાં પોતાના મકાન વેચવા કાઢનારા અમુક દેસીઓ હાલ બરાબરના સલવાયા છે. આમ તો વર્ષો સુધી મોર્ગેજના હપ્તા ભર્યા બાદ જ્યારે કોઈ મકાન વેચવા કાઢે ત્યારે તેને સારો એવો નફો મળતો હોય છે પરંતુ ડાલાસમાં તેનાથી ઉંધું થઈ રહ્યું છે, જેમાં મકાન વેચવા કાઢનારા કેટલાક લોકોને નફો મળવાનું તો દૂર રહ્યું પરંતુ લોનના હપ્તા બંધ થાય તે માટે ઘરના પૈસા નાખીને મકાન વેચવા પડી રહ્યા છે. ડાલાસમાં પ્રોપર્ટીઝનું કામકાજ કરતા રિયલ એસ્ટેટ પ્રોફેશનલ્સનું માનીએ તો આ સિટીમાં મકાન ખરીદવા માટે લોકો અમેરિકાના અલગ-અલગ શહેરોમાંથી આવે છે અને તેમને પોતાના બજેટ અને ચોઈસ પ્રમાણે પ્રોપર્ટી મળી પણ જાય છે., પરંતુ કોન્ટ્રાક્ટ સાઈન કર્યા બાદ એવી સ્થિતિ સર્જાય છે કે જેના કારણે ડીલને આગળ વધારવી મુશ્કેલ બની જાય છે.